મણિલાલ હ. પટેલનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
Line 2,203: Line 2,203:


<poem>
<poem>
સૈ હું તો વગડામાં વહી જતી કેડી...
{{Space}}{{Space}}સૈ હું તો વગડામાં વહી જતી કેડી...
રૂપ મારું વાયરાની લ્હેરખીઃ હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
રૂપ મારું વાયરાની લ્હેરખીઃ હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
સૈ હું તો આઘા મલકની કેડી...
{{Space}}{{Space}}{{Space}}સૈ હું તો આઘા મલકની કેડી...


મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
{{Space}}{{Space}}મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
{{Space}}{{Space}}સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
ડુંગરની કેડ્યે વીંટળાઉં અને ઘાટીલી ટેકરીઓ લ્યે મને તેડી
ડુંગરની કેડ્યે વીંટળાઉં અને ઘાટીલી ટેકરીઓ લ્યે મને તેડી
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી...
{{Space}}{{Space}}{{Space}}સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી...


કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
{{Space}}{{Space}}કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
સુંવાળા રસ્તાઓ શમણામાં આવતા
{{Space}}{{Space}}સુંવાળા રસ્તાઓ શમણામાં આવતા
જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી
જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી...
{{Space}}{{Space}}{{Space}}સૈ હું તો ભવભવની કેડી...
</poem>
</poem>