ડોશીમાની વાતો/શબ્દકોશ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શબ્દકોશ}} <poem> અબળખા : વાંછના અરણા પાડા : જંગલી પાડાની જાત અંત...")
 
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
અબળખા : વાંછના
'''અબળખા''' : વાંછના
અરણા પાડા : જંગલી પાડાની જાત
'''અરણા પાડા''' : જંગલી પાડાની જાત
અંતરવાસ (પાઘડીનો છેડો નાખવો) : કોઈ દેવ-દેવીનાં દર્શન સમયે પાઘડીના છેડાને ગળે વીંટવાનો નિયમ છે.
'''અંતરવાસ (પાઘડીનો છેડો નાખવો)''' : કોઈ દેવ-દેવીનાં દર્શન સમયે પાઘડીના છેડાને ગળે વીંટવાનો નિયમ છે.
આડ્ય : તિલક
'''આડ્ય''' : તિલક
આરડ બોરડ કેરડ : બોરડી અને કેરડાં જેવાં કાંટાવાળાં ઝાડ.
'''આરડ બોરડ કેરડ''' : બોરડી અને કેરડાં જેવાં કાંટાવાળાં ઝાડ.
એકદંડિયો (રાજમહેલ) : એક જ સ્તંભ ઉપર ચણેલો
'''એકદંડિયો (રાજમહેલ)''' : એક જ સ્તંભ ઉપર ચણેલો
ઓધાન : ગર્ભ
'''ઓધાન''' : ગર્ભ
ઓડ્ય : ગરદન
'''ઓડ્ય''' : ગરદન
કથોરું : ખરાબ
'''કથોરું''' : ખરાબ
કંધૂર : ગરદન
'''કંધૂર''' : ગરદન
કાજળિયો : પાણીનો કૂંજો
'''કાજળિયો''' : પાણીનો કૂંજો
કાઠું : ઊંચાઈ
'''કાઠું''' : ઊંચાઈ
કાંટે આવવું (ડિલ) : શરીરમાં ચેતન આવવું.
'''કાંટે આવવું (ડિલ)''' : શરીરમાં ચેતન આવવું.
ખોપ : પહાડોના પથ્થરમાં પોલાણની જગ્યા
'''ખોપ''' : પહાડોના પથ્થરમાં પોલાણની જગ્યા
ગદરવું : ગુજારો કરવો
'''ગદરવું''' : ગુજારો કરવો
ગપત : ગુપ્ત, અદૃશ્ય
'''ગપત''' : ગુપ્ત, અદૃશ્ય
ગલોલી : ગોળી
'''ગલોલી''' : ગોળી
ગંધ્રવ : ગાંધર્વ
'''ગંધ્રવ''' : ગાંધર્વ
ગેંદલ : મોટું
'''ગેંદલ''' : મોટું
ઘડિયાં (લગ્ન) : તાત્કાલિક
'''ઘડિયાં (લગ્ન)''' : તાત્કાલિક
ઘેરેઘેરા : ટોળાં
'''ઘેરેઘેરા''' : ટોળાં
ઝરડકી : ગર્જના
'''ઝરડકી''' : ગર્જના
ઝંઝરી : ધાતુનો હોકો
'''ઝંઝરી''' : ધાતુનો હોકો
ઝાળનો ઢૂવો : ઝાળ નામનું ઝાડ થાય છે તેનું ઝુંડ
'''ઝાળનો ઢૂવો''' : ઝાળ નામનું ઝાડ થાય છે તેનું ઝુંડ
ટોયલી : બાળકને દૂધ પિવડાવવાનું વાસણ
'''ટોયલી''' : બાળકને દૂધ પિવડાવવાનું વાસણ
ટોવું : ધીરે ધીરે પિવાડવું
'''ટોવું''' : ધીરે ધીરે પિવાડવું
ઠણકાવવું : પ્રહાર કરવો
'''ઠણકાવવું''' : પ્રહાર કરવો
ડણકવું : સિંહ જેવી ગર્જના કરવી
'''ડણકવું''' : સિંહ જેવી ગર્જના કરવી
ડામણી : લોઢાની સાંકળ જેવું હથિયાર
'''ડામણી''' : લોઢાની સાંકળ જેવું હથિયાર
ડાર (સૂવરનું) : કુટુંબ-ટોળું
'''ડાર (સૂવરનું)''' : કુટુંબ-ટોળું
ડાળોવાટો : કચ્ચરઘાણ
'''ડાળોવાટો''' : કચ્ચરઘાણ
ડામડી પીટવી : ઢોલ વગાડીને ઢંઢેરો ફેલાવવો
'''ડામડી પીટવી''' : ઢોલ વગાડીને ઢંઢેરો ફેલાવવો
ડિલ : શરીર
'''ડિલ''' : શરીર
તંગલ : તરવાર
'''તંગલ''' : તરવાર
તીતીભીતી : ઉથલપાથલ
'''તીતીભીતી''' : ઉથલપાથલ
તીરડો : તીર
'''તીરડો''' : તીર
ત્રસિંગ : (ત્રણ શીંગડાવાળો) સિંહ
'''ત્રસિંગ''' : (ત્રણ શીંગડાવાળો) સિંહ
ત્રાઠી : ત્રાસેલી
'''ત્રાઠી''' : ત્રાસેલી
થાન : સ્તન
'''થાન''' : સ્તન
દઠદમંગળ : પ્રચંડ
'''દઠદમંગળ''' : પ્રચંડ
દેહીકાળ : આયુષ્યનો અંત
'''દેહીકાળ''' : આયુષ્યનો અંત
ધરબવો : ઠાંસીને ભરવો
ધરબવો : ઠાંસીને ભરવો
ધુકાર : મોટું
ધુકાર : મોટું