ડોશીમાની વાતો/અપૂર્ણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|અપૂર્ણ|<br>[આવૃત્તિ 1]}} | {{Heading|અપૂર્ણ|<br>[આવૃત્તિ 1]}} | ||
<center>ગુજરાતની તરુણ માતાઓ!</center> | <center>'''ગુજરાતની તરુણ માતાઓ!'''</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઓ બા! વાર્તા કહે ને!’ એમ ઝંખી ઝંખીને તમારાં બચ્ચાં તમને સતાવતાં હશે. નાનપણમાં દાદીને મોંયે સાંભળેલી વાર્તા તમને સાંભરતી યે નહીં હોય. કાં તો વાર્તા કહેવાની તમને નવરાશ નહીં હોય. વઢી વઢીને કે ધબ્બો મારીને તમે બચ્ચાંને સુવાડી દેતાં હશો. | ‘ઓ બા! વાર્તા કહે ને!’ એમ ઝંખી ઝંખીને તમારાં બચ્ચાં તમને સતાવતાં હશે. નાનપણમાં દાદીને મોંયે સાંભળેલી વાર્તા તમને સાંભરતી યે નહીં હોય. કાં તો વાર્તા કહેવાની તમને નવરાશ નહીં હોય. વઢી વઢીને કે ધબ્બો મારીને તમે બચ્ચાંને સુવાડી દેતાં હશો. |