રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 407: Line 407:
{{Poem2Open}}
{{Poem2Open}}
આવો ભેદ પડ્યો છે. પરમલને તો ન મળે લૂગડાંનું ઠેકાણું, એમાં માનેતીએ વખાણ કરવા માંડ્યાં :
આવો ભેદ પડ્યો છે. પરમલને તો ન મળે લૂગડાંનું ઠેકાણું, એમાં માનેતીએ વખાણ કરવા માંડ્યાં :
{{Poem2Close}}
<poem>
આપડો રે ઠાકોરિયો એવો ત્રણ ભુવનનો રાય રે,
તેના રે સરીખી રે કળમ રે કોઈ નહીં.
</poem>
{{Poem2Open}}
દાઝે બળીઝળી રહેલી પરમલ આ ન સાંખી શકી. બોલી :
{{Poem2Close}}
<poem>
બાપુ ભાલાળો મારો માડીજાયો રે ભાઈ રે,
તેના તે ડાબા પગની રે મોજડી આપડો ઠાકરો.
</poem>
{{Poem2Open}}
આપણો ઠાકોર તો મારા ભાઈ બાપુ ભાલાળાના ડાબા પગની મોજડી જેવો નમાલો!
હેં!!! તેલમાં માખ બૂડે એમ છયે જણીઓ ઝંખવાઈ ગઈ.
પછી સાતેય જણિયું લૂગડાં ઉતારીને તળાવમાં નાહવા પડે છે. મગરમચ્છ જેવી મસ્તાન બનીને તરે છે, ડબકીડોર રમે છે. સામસામી પાટુડીઓ નાખે છે. જાણી જાણીને પરમલ ઉપર પાટુડીના ઘા કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}