રંગ છે, બારોટ/8. જનમના જોગી: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 225: Line 225:
હે માતા! તમે સાથે આવો તો ગુરુ લાજે, ભેખ લાજે, ભગવાન લાજે; જગત માને કે આ બાવો તો ઘરસંસારી છે. માટે એ વાતો કરો મા ને મને ભિક્ષા આપો. કારણ કે તમારા હાથની ચપટી મળ્યા વગર ગુરુ મને જમાતમાં લેશે નહીં.
હે માતા! તમે સાથે આવો તો ગુરુ લાજે, ભેખ લાજે, ભગવાન લાજે; જગત માને કે આ બાવો તો ઘરસંસારી છે. માટે એ વાતો કરો મા ને મને ભિક્ષા આપો. કારણ કે તમારા હાથની ચપટી મળ્યા વગર ગુરુ મને જમાતમાં લેશે નહીં.
રાણી પીંગલાના હાથ હેઠા પડે છે. “કંઈ નહીં, હે સ્વામી! ભલે એકલાં જાવ, પણ મારું આટલું તો માનો —
રાણી પીંગલાના હાથ હેઠા પડે છે. “કંઈ નહીં, હે સ્વામી! ભલે એકલાં જાવ, પણ મારું આટલું તો માનો —
{{Poem2Close}}
<poem>
:::ઘડીક હલુંબો રાજા! શે’રમાં,
:::::::: ભોજન કરીએં તૈયાર જી,
:::રસોઈ જમતા જાવ, રાજા ભરથરી!
:::::::: નહીં લાગે વાર લગાર જી,
:::::::: જમીને જાજો રે, રાજા ભરથરી!
</poem>
{{Poem2Open}}
શહેરમાં ઘડી વાર થંભો. હું હમણાં જ રસોઈ તૈયાર કરીને તમને જમાડી દઉં. જેને તમે સદાને માટે છોડી જાવ છો તેનું આટલું વેણ રાખો!
પણ આવું આવું સાંભળીને જનમના જોગી તો હસે છે. એનું મન ગળતું નથી. એની લ્હે તો વૈરાગ્યથી લાગી ગઈ છે. આ બધી આળપંપાળ છે, હે માઈ!
{{Poem2Close}}
<poem>
:::તમારા ભોજનકું માઈ! ઢીલ ઘણી,
::::: જાય મારે જોગીની જમાત જી,
:::ગુરુ તો મિલ્યા છે ગોરખનાથ જી,
::::: ભિક્ષા રે દ્યોને મૈયા પીંગલા!
</poem>
{{Poem2Open}}
મારાથી રોકાવાશે નહીં. મારી જમાત જાય છે. મને ગોરખનાથ ગુરુએ જ્ઞાન બતાવ્યું છે કે સંસારમાં ઠેરાય નહીં.
મરો રે મરો તમારા ગુરુ. હે રાજા! આનું નામ શું સંસારનો ત્યાગ?
{{Poem2Close}}
{{Poem2Close}}