ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/ઊભી વાટે: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} ‘ઊભી વાટે ઊડે રે તારી…’ લલકારતો જતો ગામનો કોઈ મસ્ત જુવાન અધવચ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ઊભી વાટે'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઊભી વાટે ઊડે રે તારી…’ લલકારતો જતો ગામનો કોઈ મસ્ત જુવાન અધવચ્ચે જ અટકી ગયો, ઊભો રહી ગયો. ટાંકીએથી પાણી ભરી જતી જુવતીઓ પણ માથે બેડાં સોતી ઊભી રહી જઈ આ નવીન દૃશ્ય જોવા લાગી. પાનવાળા અને રસ્તે બેઠેલાં શાકવાળાંઓ પણ જોઈ રહ્યાં.

Line 130: Line 132:
પાણી ભરતી જુવતીઓ, શાક વેચતા બકાલીઓ, પાન વેચતા દુકાનદારો અને ગીતની લીટી લલકારતો જુવાન આ અદ્ભુત દૃશ્ય સ્તબ્ધ બની જોઈ રહ્યાં. આગળ ને આગળ વધતા જતા સમાજવર્તુળ વચ્ચેથી આગળ ભિખારણ ને પાછળ શેઠ પોતપોતાની ગતિનો વેગ વધારતાં ચાલ્યાં જ જતાં હતાં. તે લોકો નજરમાંથી પૂરેપૂરાં બહાર નીકળી જાય તે પહેલાં તો પેલા જુવાને ચાલ્યા જતા શેઠની દિશામાં હાથ લંબાવી પોતે લલકારતો હતો તે લીટી પૂરી કરીઃ

‘ઊભી વાટે ઊડે રે તારી પોતડી.’
'''‘ઊભી વાટે ઊડે રે તારી પોતડી.’'''

સાંભળનારાઓએ સહાસ્ય તે લીટી ઝીલી લીધી.
સાંભળનારાઓએ સહાસ્ય તે લીટી ઝીલી લીધી.
{{Poem2Close}}
{{Poem2Close}}