ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઝાંઝવાં|}} {{Poem2Open}} <center>'''પાત્રો'''</center> <center>'''જગતપ્રસાદ''', '''વિહારી''',...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|{{color|red|ઝાંઝવાં}}<br>{{color|blue|યશવંત પંડ્યા}}}}
{{Heading|ઝાંઝવાં|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 7:
(સાક્ષરશ્રી જગતપ્રસાદ નિમગ્ન ચિત્તે કંઈક વાંચતા જણાય છે. વય ૫૦થી ૭૫ વચ્ચે ગમે તે હોવા સંભવ છે. ગાલના ખાડા સૂચવે છે કે ૬૫ ઉપરાંત હશે; કપાળની કરચલી કહે છે કે ૬૦થી વિશેષ ન હોઈ શકે. એટલે ૬૧થી ૬૪ વચ્ચેનું જ હોવું જોઈએ. પણ ના, જન્માક્ષર પ્રમાણે ૫૮મું ઊતરવા આવ્યું છે. કોઠાર કે રસોડાનો ખ્યાલ આપે એવા ઓરડામાં, મનમાં એને દીવાનખાનું માનીને, એઓ બેઠા છે. નાનું ટબેલ, સાદી ખુરશી છે. સાધારણ સગડી છે. કાગળ છે, કલમ છે, કોલસા છે.

આંખે નહિ જ, કપાળે ચડાવેલાં ચશ્માંમાંથી એમનું વ્યક્તિત્વ તરવરી આવે છે.)
આંખે નહિ જ, કપાળે ચડાવેલાં ચશ્માંમાંથી એમનું વ્યક્તિત્વ તરવરી આવે છે.)
જગતપ્રસાદઃ (ચોપાનિયાને હાથમાંથી સરકવા દઈ) થયું. આ વિવેચકો તે માણસો છે કે ખાટકી? મારું પુસ્તક પચાવવાની એમની બુદ્ધિમાં શક્તિ નહિ એટલે જેમ આવડે એમ એને વખોડવું? મૂંગા રહીને ઈશ્વરભજન કરતા હોય તો શું ખોટું? (હળવેથી ચોપાનિયું ઊંચકી) દુનિયા એટલી અંધી છે કે બહુધા પારકા અભિપ્રાયો ઉપર એ જીવ્યે જાય છે. એવા આળસુ બબૂચકોને આવા અફીણી વિવેચકો મળે પછી પ્રગતિની આશા કેવી?
{{ps
|જગતપ્રસાદઃ
|(ચોપાનિયાને હાથમાંથી સરકવા દઈ) થયું. આ વિવેચકો તે માણસો છે કે ખાટકી? મારું પુસ્તક પચાવવાની એમની બુદ્ધિમાં શક્તિ નહિ એટલે જેમ આવડે એમ એને વખોડવું? મૂંગા રહીને ઈશ્વરભજન કરતા હોય તો શું ખોટું? (હળવેથી ચોપાનિયું ઊંચકી) દુનિયા એટલી અંધી છે કે બહુધા પારકા અભિપ્રાયો ઉપર એ જીવ્યે જાય છે. એવા આળસુ બબૂચકોને આવા અફીણી વિવેચકો મળે પછી પ્રગતિની આશા કેવી?
(ખૂની કટાર સમી નજરે એઓ ચોપાનિયાના પૂંઠાનું નિરીક્ષણ કરે છે.)
(ખૂની કટાર સમી નજરે એઓ ચોપાનિયાના પૂંઠાનું નિરીક્ષણ કરે છે.)
::: ‘રાજહંસ’! કેવું કલામય નામ! ને કેવું કળામય કામ! મારી લગભગ અર્ધી સદીની મહેનત પર જલપ્રલય ફેરવનાર કેવો નરાધમ હોવો જોઈએ!
}}
{{ps
|
|‘રાજહંસ’! કેવું કલામય નામ! ને કેવું કળામય કામ! મારી લગભગ અર્ધી સદીની મહેનત પર જલપ્રલય ફેરવનાર કેવો નરાધમ હોવો જોઈએ!
}}
(ચીડમાં ને ચીડમાં જગત ‘રાજહંસ’ને દૂરસુદૂર ફેંકી દે છે. જુવાનીમાં ઝોલાં ખાતો વિહારી પ્રવેશે છે. નોધારાને આધાર મળ્યાના આનંદથી)
(ચીડમાં ને ચીડમાં જગત ‘રાજહંસ’ને દૂરસુદૂર ફેંકી દે છે. જુવાનીમાં ઝોલાં ખાતો વિહારી પ્રવેશે છે. નોધારાને આધાર મળ્યાના આનંદથી)
::: કોણ, વિહારી? આવ. બોલ, શી નવાજૂની?
{{ps
વિહારીઃ શાની, મુસાદજી?
|
જગતપ્રસાદઃ સાહિત્યની સ્તો.
|કોણ, વિહારી? આવ. બોલ, શી નવાજૂની?
જગતપ્રસાદઃ (મોટપથી) સાહિત્યના ગગનમાં તું ઊગતો તારો છે. (હસીને) અમારે હવે બધા સમાચાર તારી કનેથી સાંભળવા રહ્યા.
}}
વિહારીઃ (મનમાં) આજ આવા ઢીલા કાં લાગે છે?
{{ps
જગતપ્રસાદઃ ભાઈ, અમારાં તે વળતાં પાણી! એની ન હોય કોઈને ચિંતા, એની ન હોય કશી મહત્તા!
|વિહારીઃ
|શાની, મુસાદજી?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|સાહિત્યની સ્તો.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(મોટપથી) સાહિત્યના ગગનમાં તું ઊગતો તારો છે. (હસીને) અમારે હવે બધા સમાચાર તારી કનેથી સાંભળવા રહ્યા.
}}
{{ps
|વિહારીઃ
|(મનમાં) આજ આવા ઢીલા કાં લાગે છે?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|ભાઈ, અમારાં તે વળતાં પાણી! એની ન હોય કોઈને ચિંતા, એની ન હોય કશી મહત્તા!
}}
(ચિંતા શબ્દ સાંભળતાં વિહારીને ચિંતા સાંભરે છે. ખભે હાથ મૂકી)
(ચિંતા શબ્દ સાંભળતાં વિહારીને ચિંતા સાંભરે છે. ખભે હાથ મૂકી)
::: વિહારી, કેમ કંઈ બોલતો નથી?
{{ps
વિહારીઃ પ્રસાદજી, તમે નિરાશાના સૂર કાઢો છો ત્યારે મારી આશાનો કચ્ચરઘાણ સાથે વાળો છો.
|
|વિહારી, કેમ કંઈ બોલતો નથી?
}}
{{ps
|વિહારીઃ
|પ્રસાદજી, તમે નિરાશાના સૂર કાઢો છો ત્યારે મારી આશાનો કચ્ચરઘાણ સાથે વાળો છો.
}}
જગતપ્રસાદઃ (અનેરી આશામાં) હેંએ? શું કહ્યું?
જગતપ્રસાદઃ (અનેરી આશામાં) હેંએ? શું કહ્યું?
વિહારીઃ વરસ પછી તમને સાઠ થશે. સમસ્ત ગુજરાત ત્યારે તમારો મણિમહોત્સવ ઊજવે એ તમારી આશા છે – એટલે કે મારી અંતરની અભિલાષા છે.
વિહારીઃ વરસ પછી તમને સાઠ થશે. સમસ્ત ગુજરાત ત્યારે તમારો મણિમહોત્સવ ઊજવે એ તમારી આશા છે – એટલે કે મારી અંતરની અભિલાષા છે.