ગુજરાતી એકાંકીસંપદા/મોક્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 879: | Line 879: | ||
| બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. | | બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. | ||
}} | }} | ||
પુરુષઃ (હિંમત દાખવીને) ઊભી રહે. ચાલ, આપણે બન્ને ફરી તપાસીએ. | {{Ps | ||
|પુરુષઃ | |||
|(હિંમત દાખવીને) ઊભી રહે. ચાલ, આપણે બન્ને ફરી તપાસીએ. | |||
}} | |||
(સ્ત્રી પુરુષના ડાબા ખભા પર પોતાનો જમણો હાથ મૂકે છે અને લંગડાતા પગે તે પુરુષની સાથે દીવાલને તપાસવા પ્રયાસ કરે છે. એક એક દીવાલની એક એક ઈંટ તેઓ તપાસે છે. થાકી જાય છે. કોઈ માર્ગ નજરે પડતો નથી.) | (સ્ત્રી પુરુષના ડાબા ખભા પર પોતાનો જમણો હાથ મૂકે છે અને લંગડાતા પગે તે પુરુષની સાથે દીવાલને તપાસવા પ્રયાસ કરે છે. એક એક દીવાલની એક એક ઈંટ તેઓ તપાસે છે. થાકી જાય છે. કોઈ માર્ગ નજરે પડતો નથી.) | ||
સ્ત્રીઃ (પડી ગયેલા સ્વરમાં) હવે શું થશે? | {{Ps | ||
પુરુષઃ (નિરાશાથી) આપણે ક્યારેય બહાર નીકળી શકીશું નહીં. | |સ્ત્રીઃ | ||
|(પડી ગયેલા સ્વરમાં) હવે શું થશે? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(નિરાશાથી) આપણે ક્યારેય બહાર નીકળી શકીશું નહીં. | |||
}} | }} | ||
{{Ps | {{Ps |