ગુજરાતી એકાંકીસંપદા/એક ચપટી ઊંઘ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "દૃશ્ય ૧ (હૉસ્ટેલનો અસ્તવ્યસ્ત રૂમ. ૨૦-૨૧ વર્ષના રોહનનો ‘શીલા, શીલા...")
 
No edit summary
Line 1: Line 1:
દૃશ્ય ૧
<center>'''દૃશ્ય ૧'''</center>
(હૉસ્ટેલનો અસ્તવ્યસ્ત રૂમ. ૨૦-૨૧ વર્ષના રોહનનો ‘શીલા, શીલા કી જવાની’ ગીતની પંક્તિ ગણગણતા પ્રવેશ. મોબાઇલ પથારીમાં ફેંકે છે.)

રોહનઃ રોહનિયા, આજે તો પાર્ટીમાં જલસા પડી ગયા. પેલો મસ્ત ફટકો હતી અને સામેથી લાઇન પણ આપતી હતી. મોબાઇલ નંબર પણ આપ્યો છે, એટલે જલસો પડી જવાનો. આપણું એની સાથે સેટ થઈ જવાનું! ચાલ એને વૉટ્સઅપ તો કરું.