ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સરખી માત્રાના બે ટકોરા પણ સંભળાયા. પત્ર આગલી ક્ષણે જ વંચાઈ ચૂક્યો હતો. સ્મૃતિમાંથી વહી આવેલી ફોરમને પાછી પત્રમાં વીંટી લેવાની હોય એવી લાગણી થઈ. કંઈક સાવચેત થવાનું સૂઝ્યું અને પત્ર વાળી પેપરવેટ ઉપાડતાં બારણા બહાર ઊભેલી વ્યક્તિને મેં કહ્યું: