કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૪.ખાલીપો: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪.ખાલીપો|}} <poem> ખાલીપાની વચ્ચે ખૂટું, એમ અમસ્થું બબડું જૂઠ...")
 
No edit summary
Line 6: Line 6:
ખાલીપાની વચ્ચે ખૂટું,
ખાલીપાની વચ્ચે ખૂટું,
એમ અમસ્થું બબડું જૂઠું.
એમ અમસ્થું બબડું જૂઠું.
શણગારેલાં સપનાં જેવી
શણગારેલાં સપનાં જેવી
આંસુની આંખોને લૂછું.
આંસુની આંખોને લૂછું.
ખોડંગાતા ઘરના રસ્તે
ખોડંગાતા ઘરના રસ્તે
પથ્થરના પગ ક્યાંથી મૂકું ?
પથ્થરના પગ ક્યાંથી મૂકું ?
જિર્ણ વૃક્ષના જર્જર-મનમાં
જિર્ણ વૃક્ષના જર્જર-મનમાં
પાંચ પાંદડાં ક્યાંથી મૂકું ?
પાંચ પાંદડાં ક્યાંથી મૂકું ?
વ્હેવાનો આશય અણધાર્યો,
વ્હેવાનો આશય અણધાર્યો,
પ્હાડ નદીમાં ક્યાંથી મૂકું?
પ્હાડ નદીમાં ક્યાંથી મૂકું?
નગર નામનું પિંજર તોડી
નગર નામનું પિંજર તોડી
પંખી જેવું ક્યાંથી ઊડું ?
પંખી જેવું ક્યાંથી ઊડું ?
હોવાનો આભાસ ભયાનક  
હોવાનો આભાસ ભયાનક  
દૂર ઊભો દરિયામાં ડૂબું.
દૂર ઊભો દરિયામાં ડૂબું.
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૨૦)}}
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૨૦)}}
</poem>
</poem>