કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૬.એક: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬.એક|}} <poem> એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો, એક રાત્રે એ બધાં...")
 
No edit summary
Line 6: Line 6:
એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો,
એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો,
એક રાત્રે એ બધાં ભેગાં થયાં તો ઘર થયું.
એક રાત્રે એ બધાં ભેગાં થયાં તો ઘર થયું.
ભીંતના ભરચક  મગજમાં શૂન્ય ચકરાવે ચડી,
ભીંતના ભરચક  મગજમાં શૂન્ય ચકરાવે ચડી,
શેરીઓ સંકેલી લેતાં ગામ પણ પાધર થયું.
શેરીઓ સંકેલી લેતાં ગામ પણ પાધર થયું.
હાશનાં પંખી હવે બેસી શકે છે નીડમાં,
હાશનાં પંખી હવે બેસી શકે છે નીડમાં,
છિન્ન નભના નેત્રનું આ કેવું રૂપાંતર થયું.
છિન્ન નભના નેત્રનું આ કેવું રૂપાંતર થયું.
તું નથી એથી નથી મારા સમયને આવ-જા,
તું નથી એથી નથી મારા સમયને આવ-જા,
શ્વાસના પગરવ વગર ખંડેર મારું ઘર થયું.
શ્વાસના પગરવ વગર ખંડેર મારું ઘર થયું.
૨૯-૩-૭૪
૨૯-૩-૭૪
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૮૦)}}
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૮૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૫.તોરણ
|next = ૧૭.શાપિત વન
}}