કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૦.હું જાગું, તું ઊંઘતી...: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦.હું જાગું, તું ઊંઘતી...|}} <poem> હું જાગું, તું ઊંઘતી, અવળાસવળ...")
 
No edit summary
Line 6: Line 6:
હું જાગું, તું ઊંઘતી, અવળાસવળા ઘાટ,
હું જાગું, તું ઊંઘતી, અવળાસવળા ઘાટ,
કેમ કરી ‘ઇર્શાદ’થી ખેલાશે ચોપાટ ?
કેમ કરી ‘ઇર્શાદ’થી ખેલાશે ચોપાટ ?
ચળ કહેતાં ચાલે નહીં, સ્થળ કહેતાં નહીં ઠામ,
ચળ કહેતાં ચાલે નહીં, સ્થળ કહેતાં નહીં ઠામ,
જળ આંસુનું નામ છે, પળ તરછોડી વાટ.
જળ આંસુનું નામ છે, પળ તરછોડી વાટ.
અડકો તો થડકો નડે, ઝાકળ જેવું કામ,  
અડકો તો થડકો નડે, ઝાકળ જેવું કામ,  
દર્પણ ક્યાંથી માંડશે; પડછાયાનાં હાટ ?
દર્પણ ક્યાંથી માંડશે; પડછાયાનાં હાટ ?
જૂના જિરણ પીપળે, કરવતનાં શાં કામ ?
જૂના જિરણ પીપળે, કરવતનાં શાં કામ ?
પંખી બેસે પારકું, એ જ ઘડીની વાટ.
પંખી બેસે પારકું, એ જ ઘડીની વાટ.
ગોફણમાં શું મૂકશો ? ઘરનું લેતાં નામ,
ગોફણમાં શું મૂકશો ? ઘરનું લેતાં નામ,
જીવણ, ક્યાંથી જાણશો, ખેતરના ગભરાટ ?
જીવણ, ક્યાંથી જાણશો, ખેતરના ગભરાટ ?
ક્યાં ચાલ્યા, શું ચાલશું ? કયું આવતું ગામ?
ક્યાં ચાલ્યા, શું ચાલશું ? કયું આવતું ગામ?
કડ કિચૂડ કટ ચાલતી, કહો, હિંડોળા-ખાટ,
કડ કિચૂડ કટ ચાલતી, કહો, હિંડોળા-ખાટ,
કટ કિચૂડ કટ ચાલતી, કહો, હિંડોળા-ખાટ
કટ કિચૂડ કટ ચાલતી, કહો, હિંડોળા-ખાટ
કેમ કરી ‘ઇર્શાદ’થી ખેલાશે ચોપાટ ?
કેમ કરી ‘ઇર્શાદ’થી ખેલાશે ચોપાટ ?
{{Right|(ઇર્શાદગઢ, ૧૯૭૯, પૃ.૭)}}
{{Right|(ઇર્શાદગઢ, ૧૯૭૯, પૃ.૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૯.કુહાડી
|next = ૨૧.પર્વતને નામે પથ્થર...
}}