કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૮.સ્વ. હુંશીલાલની યાદમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮.સ્વ. હુંશીલાલની યાદમાં|}} <poem> ગગન ગુફા ફાટી પડે ને તારા લબ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
શ્રીવિલય તમારો માન્યમાં ના આવે. | શ્રીવિલય તમારો માન્યમાં ના આવે. | ||
સચરાચર હે હજી તમારા થૂંક તણી ભીનાશ હવામાં. | સચરાચર હે હજી તમારા થૂંક તણી ભીનાશ હવામાં. | ||
તમારા થૂંકની ગંગા વહે છે કાનમાં બાપા. | તમારા થૂંકની ગંગા વહે છે કાનમાં બાપા. | ||
તમારા થૂંકની જે જે થતી’તી ગામમાં બાપા. | તમારા થૂંકની જે જે થતી’તી ગામમાં બાપા. | ||
Line 50: | Line 51: | ||
તમારો થૂંકનો બાજોઠ મારા દેવ. | તમારો થૂંકનો બાજોઠ મારા દેવ. | ||
તમારા થૂંકનું આચમન લેવા કાજ દેવો જન્મ લેતા રોજ. | તમારા થૂંકનું આચમન લેવા કાજ દેવો જન્મ લેતા રોજ. | ||
હવે પછી જે મરશે એના | હવે પછી જે મરશે એના | ||
કાનમાં વ્હાલા ફૂંક મારીશું, | કાનમાં વ્હાલા ફૂંક મારીશું, | ||
Line 61: | Line 63: | ||
મરતી વખતે હરગે જાશું | મરતી વખતે હરગે જાશું | ||
તમાર નાંમની રટણા પીશું. | તમાર નાંમની રટણા પીશું. | ||
હાય હુંશીલાલ હાય હાય | હાય હુંશીલાલ હાય હાય | ||
હાય રૂપાળા હાય હાય | હાય રૂપાળા હાય હાય | ||
Line 68: | Line 71: | ||
સાકરથેલો હાય હાય | સાકરથેલો હાય હાય | ||
કન્યાઘેલો હાય હાય. | કન્યાઘેલો હાય હાય. | ||
હાય હુંશીલાલ વટનો કટકો | હાય હુંશીલાલ વટનો કટકો | ||
હાય હુંશીલાલ નરદમ કડકો | હાય હુંશીલાલ નરદમ કડકો | ||
Line 76: | Line 80: | ||
હાય રે હુંશીલાલ તમારા વિના | હાય રે હુંશીલાલ તમારા વિના | ||
ચૂનો પાન તમાકુ સૂનાં રે સૂનાં. | ચૂનો પાન તમાકુ સૂનાં રે સૂનાં. | ||
હાય રે વરણાગિયા તમારા વિના | હાય રે વરણાગિયા તમારા વિના | ||
સૌનાં નામ બિચારાં સૂનાં રે સૂનાં. | સૌનાં નામ બિચારાં સૂનાં રે સૂનાં. | ||
Line 84: | Line 89: | ||
હાય રે વરણાગિયા તમારા વિના | હાય રે વરણાગિયા તમારા વિના | ||
પોચાં પોચાં આસનિયાં સૂનાં રે સૂનાં. | પોચાં પોચાં આસનિયાં સૂનાં રે સૂનાં. | ||
હાય હાય રાજવી | હાય હાય રાજવી | ||
નર્યો ફજેતો રાજવી | નર્યો ફજેતો રાજવી | ||
Line 89: | Line 95: | ||
જિલ્લા જેવો રાજવી | જિલ્લા જેવો રાજવી | ||
કિલ્લા જેવો રાજવી. | કિલ્લા જેવો રાજવી. | ||
તમારું નામ મંતર થઈ રટાતું રાજવી | તમારું નામ મંતર થઈ રટાતું રાજવી | ||
તમારા નામથી હીઝડા કમાતા થઈ ગયા. | તમારા નામથી હીઝડા કમાતા થઈ ગયા. |