ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય શાસ્ત્રી/મિસિસ શાહની એક બપોર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} મિસિસ શાહે પડખું ફેરવ્યું. મિસ્ટર શાહ નજર સામેથી દૂર થઈ ગયા. મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''મિસિસ શાહની એક બપોર'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મિસિસ શાહે પડખું ફેરવ્યું. મિસ્ટર શાહ નજર સામેથી દૂર થઈ ગયા. મિસ્ટર શાહનો વારો આવ્યો. તેઓ બારી પાસે, પલંગની નજીક ખુરશી નાખીને બેઠા હતા. તેમની નજર, અનેક વાર પોતાની બરછટ હથેળીથી પંપાળાઈ ચુકાયેલી મિસિસ શાહની ગોરી અને માંસલ પીઠ ઉપર ફરી વળી. મિસિસ શાહના સ્થૂળ થતા જતા બદનને જમ્યા બાદ આરામ જોઈતો હતો. મિસ્ટર શાહને રજાના દિવસે, મિસિસ શાહ જમ્યા બાદ પલંગ પર પડે ત્યારે અંગ્રેજી પેપરબૅક પુસ્તક લઈ બારી પાસે બેસવાની ટેવ હતી. મિસ્ટર શાહને જોઈ રહેવામાં મિસિસ શાહને કંટાળો આવ્યો એટલે તેઓ પડખું ફેરવી ગયાં. | મિસિસ શાહે પડખું ફેરવ્યું. મિસ્ટર શાહ નજર સામેથી દૂર થઈ ગયા. મિસ્ટર શાહનો વારો આવ્યો. તેઓ બારી પાસે, પલંગની નજીક ખુરશી નાખીને બેઠા હતા. તેમની નજર, અનેક વાર પોતાની બરછટ હથેળીથી પંપાળાઈ ચુકાયેલી મિસિસ શાહની ગોરી અને માંસલ પીઠ ઉપર ફરી વળી. મિસિસ શાહના સ્થૂળ થતા જતા બદનને જમ્યા બાદ આરામ જોઈતો હતો. મિસ્ટર શાહને રજાના દિવસે, મિસિસ શાહ જમ્યા બાદ પલંગ પર પડે ત્યારે અંગ્રેજી પેપરબૅક પુસ્તક લઈ બારી પાસે બેસવાની ટેવ હતી. મિસ્ટર શાહને જોઈ રહેવામાં મિસિસ શાહને કંટાળો આવ્યો એટલે તેઓ પડખું ફેરવી ગયાં. |