ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/આ જમાનાનો પારસમણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} એનું નામ હતું નવીન કલાકાર. નવીનને ગમે તે વાતમાં રસ પડે. નવીનની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''આ જમાનાનો પારસમણિ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એનું નામ હતું નવીન કલાકાર. નવીનને ગમે તે વાતમાં રસ પડે. નવીનની બીજી ખૂબી એ હતી કે મોજમાં આવે ત્યારે એ લાકડું. લોખંડ, માટી, પ્લાસ્ટિક, જે હાથમાં આવે તેમાંથી કોઈ ને કોઈ અવનવી વસ્તુ બનાવી કાઢે. એની આ આવડતને લીધે લોકો એને ‘કલાકાર’ કહેવા માંડ્યા હતા. | એનું નામ હતું નવીન કલાકાર. નવીનને ગમે તે વાતમાં રસ પડે. નવીનની બીજી ખૂબી એ હતી કે મોજમાં આવે ત્યારે એ લાકડું. લોખંડ, માટી, પ્લાસ્ટિક, જે હાથમાં આવે તેમાંથી કોઈ ને કોઈ અવનવી વસ્તુ બનાવી કાઢે. એની આ આવડતને લીધે લોકો એને ‘કલાકાર’ કહેવા માંડ્યા હતા. |