ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/કૅટ-વૉક: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} …એનો વાન પીતામ્બરી હતો. કદ ઊંચું, કપાળ મોટું, કાન સુડોળ, હોઠ કો...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''કૅટ-વૉક'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
…એનો વાન પીતામ્બરી હતો. કદ ઊંચું, કપાળ મોટું, કાન સુડોળ, હોઠ કોતરેલા, નાક સહેજ તીણું, જે ચહેરાને અસ્મિતા આપતું. એ હસતી ત્યારે એની મોટી આંખો સહેજ ઝીણી થઈ વહાલ વેરતી. એમાંથી ઝમતાં ઉમંગ-ઉત્સુકતા ઓજસ થઈ ચહેરા પર છલકાઈ જતાં. એવો કોઈ વિચાર એને આવતો નહીં જેથી સંકોચ જન્મે જેને સંતાડવા મહોરું પહેરવું પડે. એનો ચહેરો સાયાસતાના ભારથી મુક્ત હતો, જેથી શ્રદ્ધાપ્રેરક, શુકનવંતો લાગતો, થાય જોયા જ કરીએ, જોવા જીવ્યા જ કરીએ. કપિલે અનેક વાર એને કૉલેજથી પાછી ફરતાં જોઈ હતી. જોઈ, માગું મોકલાવ્યું હતું, જેને હજી-નાની-છે-ના બહાને ખાળી રખાયું હતું. પણ કપિલ રાહ જોવા તૈયાર હતો. આંબાવાડિયામાં પવન પસાર થાય અને અનાયાસે કોયલ ટહુકે એમ એ કમ્પાઉન્ડમાં પ્રવેશતી કે કૉલેજના કોઈક ખૂણામાંથી સંવેદના સભર યાદ પડઘાતો: સં…જુ…ઉ…!