ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/યોગેશ જોશી/ચંદરવો: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} શારદામાને સહેજે ઝંપ નહીં. આટલી ઉંમરે અને આવી તબિયતે ઓટલે બેઠા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ચંદરવો'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
શારદામાને સહેજે ઝંપ નહીં. આટલી ઉંમરે અને આવી તબિયતે ઓટલે બેઠાં છે તડકામાં. ઘરમાં બેસે તો દેખાય ક્યાંથી?! મોતિયો ઉતરાવેલી, ઝાંખું ઝાંખુંય માંડ જોઈ શકતી ઝીણી ઝીણી આંખો, શિયાળુ તડકાનો ઉજાશ અને ધ્રૂજતા હાથમાં સોયદોરો. આજુબાજુ પડેલા રેશમી કાપડના નાના-મોટા રંગબેરંગી ટુકડાઓ.