ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણ ગઢવી/સૂરજપંખી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સૂરજપંખી'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું.
હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું.