ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક /પરપોટો: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''પરપોટો'''}}----
{{Poem2Open}}
{{Poem2Open}}
એક હતો પરપોટો. હવાથી બનેલો ને પાણીથી મઢેલો.

Line 33: Line 34:

તરાપામાં આવી ને એ તો ચત્તો પડ્યો પડ્યો બૂડબૂડ …બૂડબૂડ રડે. ને એને રડતો જોઈને દૂકાળ મૂછમાં ને મૂછમાં હસે. રાત પડી ગઈ. ચાંદો ઊગ્યો. જુએ છે તો આજુ ગામ ને બાજુ ગામ, સૂકો ને લીલો કોઈ મળે નહીં. ખાલી તરાપામાં પડ્યો પડ્યો બૂડબૂડ…બૂડબૂડ… રડતો પરપોટો દેખાય. ચાંદાને આ જોઈને એટલું બધું દુઃખ થયું, એટલું બધું દુ:ખ થયું કે એનાથી એક સૂડસૂડીયો નિસાસો નંખાઈ ગયો. ચાંદાનો સૂડસૂડીયો નિસાસો સીધો પરપોટાના પેટ પર જઈને તડીંગ દઈને ટકરાયો, ને પટાક કરતોક ને પરપોટો ફૂટી ગયો. ફૂડુક!

{{Right|''(૧૯૯૩) (ખેવના)''}}<br>
{{Right|(૧૯૯૩) (ખેવના)}}<br>
{{Right|''(૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ, આર. આર. શેઠ)''}}
{{Right|(૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ, આર. આર. શેઠ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}