ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જનક ત્રિવેદી/બાવળ વાવનાર: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} અમારા વહાલા એચ.પી. – આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. જાવિયા, મ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''બાવળ વાવનાર'''}}----
{{Poem2Open}}
{{Poem2Open}}
અમારા વહાલા એચ.પી. – આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. જાવિયા, મારું જો તમે સાંભળો તો આજે મારે તમને બે વેણ કહેવાં છે. આમ તો તમે કોઈનું દોઢડહાપણ સાંખી લો એવા નથી. પણ તમને હું જાણું ને, તમે મારી વાત સાંભળશો જ.

Line 57: Line 58:

અને મારા જીવનદાતા, મારા પ્રિય એચ. પી. સાહેબ, હું જે જે સ્ટેશને નોકરી કરવા જાઉં છું, તે દરેક સ્ટેશનના સાંધાવાળા અને ગેંગમેન મને સ્ટેશન માસ્તરનું ક્વાર્ટર તથા ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં છાંયડો પાથરતા ઘેઘૂર લીલાછમ્મ ગુલમહોરનાં ઝાડ ચીંધી કહે છે… ઓલ્યાં કોટરમાં આશિટંટ ટેશન માસ્તર એચ. પી. જાવિયા રહેતા’તા… ને ઓલ્યાં ઝાડવાં પણ એચ. પી. સાહેબે વાવેલાં.

{{Right|''૧૯૯૧''}}
{{Right|૧૯૯૧}}
{{Poem2Close}}
{{Poem2Close}}