રાજા-રાણી/ત્રીજો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 56: Line 56:
|એ વાતોને પડતી મેલો. જુઓ પ્રિયે, આ સંધ્યાને સમય, કેટકેટલાં પંખી-યુગલ કિલકિલાટ બંધ કરીને માળામાં ચુપચાપ પ્રેમ-સુખથી પોઢી રહ્યાં છે! તો પછી શા માટે આપણે બન્ને જ વાતો ઉપર વાતો વરસાવતાં બેસીએ? આવો, વાતોના દરવાજા બંધ કરીને એ દરવાજે આપણા અધરોને પહેરીગીર બનાવી પરસ્પર લગાવી દઈએ.

}}
}}
{{Right|[ચુંબન કરવા જાય છે, કંચુકી પ્રવેશ કરે છે.]}}
{{Right|[ચુંબન કરવા જાય છે, કંચુકી પ્રવેશ કરે છે.]
}}
}}
{{Ps
{{Ps
Line 62: Line 62:
|મહારાજ! મંત્રીજી પધાર્યા છે. તે અબઘડી જ મળવા માગે છે. કહે છે કે તાકીદનું રાજ-કામ છે, રોકાવાય તેમ નથી.

|વિક્રમદેવ :
|વિક્રમદેવ :
|તું, મંત્રી અને રાજ-કામ : જાઓ બધાં જહાનમમાં. મંત્રીની સાથે ભલે આ રાજપાટ પણ રસાતળ જતું!

{{Right|[કંચુકી જાય છે.]}}
{{Right|[કંચુકી જાય છે.]}}
}}
{{Ps
{{Ps
|સુમિત્રા :
|સુમિત્રા :
|જાઓ, વહાલા, જાઓને!
|જાઓ, વહાલા, જાઓને!
{{Right|
}}
{{Ps
|વિક્રમદેવ :
|વિક્રમદેવ :
|બસ, વારે વારે જવાની જ વાત! રે નિષ્ઠુર, હૃદયહીન, બસ, જાઓ જાઓ, અને કામ કામ? તું જાણે છે કે હું જઈ શકતો નથી! આ ચાલ્યો; ક્યાં રહેવાની પરવા છે? બે હાથ જોડીને કોણ તારી કૃપાના અણમોલા બિન્દુઓ માગે છે? આ ચાલ્યો. [રાણીની આંખમાં આંસુ આવે છે] ના, ના; ઓ અંતરને બાઝેલી મારી વેલી! મને માફ કર; આંખો લૂછી નાખ, મારા સમ એ દીન મોં બદલી નાખી, એક વાર હસ; અગર ભલે, એક વાર કોપની ભ્રૂકુટી ચડાવ; લે, મને સજા કર; તિરસ્કાર કર.

{{Right|[પાસે જવા જાય છે.]}}
{{Right|[પાસે જવા જાય છે.]}}
{{Ps
|સુમિત્રા :
|સુમિત્રા :
|ના, પ્રભુ! પાસે ન આવતા, અત્યારે સમય નથી હો! લો, આ મેં આંસુ લૂછી નાખ્યું; બસ? હવે જાઓ રાજને કામે.

Line 85: Line 88:
|ના, ના, એમ ન હોય. ઓ, સાંભળો! આક્રંદના સૂર આવે છે — દુઃખી પ્રજા જાણે બોલાવે છે! ઓ મારાં બચ્ચાંઓ, તમે નમાયાં નથી હો! હું બેઠી છું, હજી હું જીવતી બેઠી છું, આ રાજ્યની હું રાણી છું, તમારી જનેતા છું. આ આવી.

{{Right|[જાય છે.]}}
{{Right|[જાય છે.]}}