પુનશ્ચ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 43: | Line 43: | ||
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય, | પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય, | ||
{{space}}ટાપુ પર સર્સી હોય, | {{space}}ટાપુ પર સર્સી હોય, | ||
{{space}} એના હાથમાં જાદુઈ પુષ્પો હોય, | {{space}}એના હાથમાં જાદુઈ પુષ્પો હોય, | ||
{{space}} એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય, | {{space}}એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય, | ||
{{space}} ત્યાં હું યુલીસિસ. | {{space}}ત્યાં હું યુલીસિસ. | ||
{{space}} હવે ન પૂછશો ‘એમ કેમ ?’ | {{space}}હવે ન પૂછશો ‘એમ કેમ ?’ | ||
{{space}} હવે તમે તો એમના એમ. | {{space}}હવે તમે તો એમના એમ. | ||
{{સ-મ|૨૦૦૪}} <br> | |||
</poem> | |||
== આશ્ચર્ય == | |||
<poem> | |||
સ્ત્રી : આશ્ચર્ય થાય છે આપણે અહીં શા માટે આવ્યાં છીએ. | |||
પુરુષ : આશ્ચર્ય થાય એટલા માટે. | |||
સ્ત્રી : શું આશ્ચર્ય ? | |||
પુરુષ : તમે ને હું, | |||
{{space}}તમે દક્ષિણ ને હું ઉત્તર, | |||
{{space}}તમે ગૌર ને હું શ્યામ, | |||
{{space}}તમે કોમળ ને હું કઠોર, | |||
{{space}}તમે ક્યહીં ને હું ક્યહીં, | |||
{{space}}છતાંય આ ક્ષણે આપણે બે અહીં. | |||
{{space}}આ આશ્ચર્ય. | |||
સ્ત્રી : એ આશ્ચર્ય વિશે પણ આશ્ચર્ય થાય છે તે શા માટે ? | |||
પુરુષ : એટલા માટે કે... | |||
ના, એનો ઉત્તર નથી | |||
{{space}}છે માત્ર આશ્ચર્ય. | |||
{{સ-મ|૨૦૦૪}} <br> | {{સ-મ|૨૦૦૪}} <br> | ||
</poem> | </poem> |