પુનશ્ચ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 208: | Line 208: | ||
{{સ-મ|૨૦૦૪}} <br> | {{સ-મ|૨૦૦૪}} <br> | ||
</poem> | |||
== પ્રમાણિક-અપ્રમાણિક == | |||
<poem> | |||
પુરુષ : માદામ, તમે પ્રમાણિક છો ? | |||
સ્ત્રી : હા જી, હું પ્રમાણિક છું, | |||
{{space}} પણ શ્રીમાન ! કહો, તમે પ્રમાણિક છો ? | |||
પુરુષ : ના, હું અપ્રમાણિક છું. | |||
{{space}} પણ તમે જ્યારે ક્હો છો કે તમે પ્રમાણિક છો | |||
{{space}} ત્યારે તમે અપ્રમાણિક છો, | |||
{{space}} અને હું જ્યારે કહું છું કે હું અપ્રમાણિક છું | |||
{{space}} ત્યારે હું પ્રમાણિક છું. | |||
{{space}} હવે ક્હો કોણ પ્રમાણિક અને કોણ અપ્રમાણિક ? | |||
{{સ-મ|૨૦૦૫}} <br> | |||
== ચાલો દૂર દૂર... == | |||
<poem> | |||
સ્ત્રી : ચાલો દૂર દૂર... જ્યાં આપણે બે મનમાન્યો પ્રેમ કરીએ, | |||
{{space}} જ્યાં આપણે બે સાથે જીવીએ ને સાથે મરીએ; | |||
{{space}} જ્યાં ધૂંધળા આકાશમાં સૂરજ ઊગતો હોય ઝાંખો ઝાંખો, | |||
{{space}} જાણે અશ્રુથી ચમકતી મારી ચંચલ આંખો; | |||
{{space}} જ્યાં આપણો શયનખંડ વર્ષોજૂનાં રાચરચીલાથી શોભતો હોય, | |||
{{space}} છત પરનાં રંગીન સુશોભનો અને ભીંત પરના | |||
{{space}}{{space}} ઊંચાઊંડા અરીસાથી ઓપતો હોય, | |||
{{space}} જ્યાં અંબરનો આછો ધૂપ ચોમેર મહેકતો હોય, | |||
{{space}} અમૂલ્ય ફૂલોની સુગંધ સાથે ભળીને બહેકતો હોય; | |||
{{space}} જ્યાં ક્ષિતિજ પારથી આવી આવીને કૈં નૌકાઓ નાંગરતી હોય, | |||
{{space}} જેના થકી મારી નાનામાં નાની ઇચ્છાઓ પાંગરતી હોય; | |||
{{space}} જ્યાં આખુંયે નગર આથમતા સૂરજની | |||
{{space}}{{space}}રંગબેરંગીન આભા ઓઢતું હોય, | |||
{{space}} જ્યાં સમગ્ર વિશ્વ સમી સાંજના | |||
{{space}}{{space}}સ્નિગ્ધ સઘન અંધકારમાં પોઢતું હોય; | |||
{{space}} જ્યાં બધું જ સ્વસ્થ, સુન્દર, સમૃદ્ધ, શાન્ત ને ઉન્મત્ત હોય... | |||
પુરુષ : લાગે છે કે બૉદલેરનાં કાવ્યો તમે વાંચો છો, | |||
{{space}} ‘યાત્રાનું નિમંત્રણ’ કાવ્ય વાંચી તમે રાચો છો; | |||
{{space}} પણ તમે જાણો છો બૉદલેર આવું આવું ઘણું બધું કહેતા હતા, | |||
{{space}} ને પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ – પૅરિસમાં જ – રહેતા હતા; | |||
{{space}} તમે પણ જીવનભર ‘ચાલો દૂર દૂર...’ એવું એવું ઘણું બધું કહેશો, | |||
{{space}} ને પછી આયુષ્યના અંત લગી જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો. | |||
{{સ-મ|૨૦૦૭}} <br> | |||
</poem> | </poem> |