કવિની ચોકી/4: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 26: Line 26:
‘‘તેમના જેવા સમર્પિત જીવનને કોઈ મતભેદને કારણે બદનામ કરવું તે જાહેર અવમાનનાને અત્યંત નીચા સ્તરે લઈ જવા જેવું છે. મારે અનેક વાર એમની સાથે જાહેર મતભેદ થયા છે, તાજેતરમાં તેમણે બિહારના ધરતીકંપને અસ્પૃશ્યતાના પાપ માટેનો ઈશ્વરીય કોપ કહ્યો તેમાં પણ મેં તેઓની ટીકા કરી છે પણ મને એમની ધર્મશ્રદ્ધા પર અને ગરીબો માટેના તેમના અચળ પ્રેમ પર પૂરેપૂરું માન છે આથી આ મતભેદ અત્યંત આદરપૂર્વક ધરાવું છું.

‘‘હું તેઓને બંગાળ આવવા હૃદયપૂર્વક આમંત્રણ પાઠવું છું અને મારી સાથે બંગાળના લોકોને પણ આપણી માતૃભૂમિ કાજે તેમના અમૂલ્ય જીવનનો આદર કરવા સામેલ થવા ઇજન કરું છું.’’<ref>The Mahatma and The Poet, P. 156. તા. ફેબ્રુઆરી, 1934નું નિવેદન.</ref>

{{સ-મ||'''* * *'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Reflist}}
<br>
{{HeaderNav2
|previous = કવિની ચોકી/3
|next = કવિની ચોકી/5
}}