સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાવજી પટેલ/ખેતર વચ્ચે: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "<poem> તગતગ્યાં બેદૂધભર્યાંડૂંડાંલચેલાંસાવપાસે! રોમપરએકાંતસરકેસીમ...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
ખેતર વચ્ચે
તગતગ્યાં
તગતગ્યાં
બેદૂધભર્યાંડૂંડાંલચેલાંસાવપાસે!
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે!
રોમપરએકાંતસરકેસીમનું.
રોમ પર એકાંત સરકે સીમનું.
હુંશુંકરું?
હું શું કરું?
ચોપાસએનીછોડથઈઊગીઊઠું,
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું,
પંખીબનીને
પંખી બનીને
આલીલુંછમલ્હેરતુંઆકાશ
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાંભરીઊડું?
પાંખોમાં ભરી ઊડું?
સૂકાંપડેલાંતૃણમાંરસથઈસરું?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું?
રેશુંકરું?
રે શું કરું?
આંહીંથીભાગીજઉંહુંક્યાંક,
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક,
પણતેજાઉંક્યાં?
પણ તે જાઉં ક્યાં?
મારાભણીવાલોળનોવેલોસરીઆવે!
મારા ભણી વાલોળનો વેલો સરી આવે!
વેલોનહીં — એતો
વેલો નહીં — એ તો
પવન-તડકોઅનેમાટીબધુંભેગુંથઈનેવેગથી —
પવન-તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી —
{{Right|[‘અંગત’ પુસ્તક :૧૯૭૧]}}
{{Right|[‘અંગત’ પુસ્તક : ૧૯૭૧]}}
</poem>
</poem>