વસુધા/ઉષાના આગારે: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉષાના આગારે|}} <poem> ઉષાના આગારે ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા, સુતેલા સંધ્યાન શિબિર ક્ષિતિજેના મુલકમાં; જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં સુભાગ્યે દુર્ભાગ્યો નિત ચિતવતા...")
 
No edit summary
Line 3: Line 3:


<poem>
<poem>
ઉષાના આગારે ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા,
ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા,
સુતેલા સંધ્યાન શિબિર ક્ષિતિજેના મુલકમાં;
સુતેલા સંધ્યાન શિબિર ક્ષિતિજેના મુલકમાં;
જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં
જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં
સુભાગ્યે દુર્ભાગ્યો નિત ચિતવતા ને પતવતા.
સુભાગ્યો દુર્ભાગ્યો નિત ચિતવતા ને પતવતા.


ઉઠ્યાં છે કલ્લોલી વિહગ ઋતની જાગૃતિ-ઋચા,
ઉઠ્યાં છે કલ્લોલી વિહગ ઋતની જાગૃતિ-ઋચા,
સુતેલી સૃષ્ટિની મૃદુ કિરણસ્પશે ઋજુ ત્વચા
સુતેલી સૃષ્ટિની મૃદુ કિરણસ્પર્શે ઋજુ ત્વચા
સ્ફુરે છે અંગાંગે પુલક, નસમાં રક્ત તલકે
સ્ફુરે છે અંગાંગે પુલક, નસમાં રક્ત તલકે
અરણ્યે મેદાને ગિરિશિખરપે અબ્ધિ-ફલકે.
અરણ્યે મેદાને ગિરિશિખરપે અબ્ધિ-ફલકે.
Line 15: Line 15:
પનોતે આ પ્હોરે જગતપટ પહોળો ઉખળતો
પનોતે આ પ્હોરે જગતપટ પહોળો ઉખળતો
અહીં દૃષ્ટિ સામેઃ જગ બઢત શું સંસ્કૃતિ-દિશે
અહીં દૃષ્ટિ સામેઃ જગ બઢત શું સંસ્કૃતિ-દિશે
મહા ફાળે! ત્યાં તે ધણધણત ગોળા વછુટતા
મહા ફાળે! ત્યાં તો ધણધણત ગોળા વછુટતા
બધું બાળે ઝાળે ભસમ; મસ હૂમ દિલ દહે.
બધું બાળે ઝાળે ભસમ; મસ ડૂમો દિલ દહે.


છતાં જાણું મારી ધરતી પર ક્યાંકે ય સવિતા
છતાં જાણું મારી ધરતી પર ક્યાંકે ય સવિતા
સદા જાગે, ને ભે નહિ તિમિરને છે દિલ, પિતા!
સદા જાગે, ને ભો નહિ તિમિરનો છે દિલ, પિતા!
</poem>
</poem>