સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/મલુવા: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 207: Line 207:
[બાવરો બનેલો કાજી રોજ આવ-જા કરે છે. પોતાના મન-પંખીને એ ઊડતું રોકી શકતો નથી. એના દિલમાં થયું કે અહાહાહા!]

{{Poem2Close}}
{{Poem2Close}}
 
<poem>
દેશેતે ભમરા નાઈ કિ કોરિ ઉપાય,  
દેશેતે ભમરા નાઈ કિ કોરિ ઉપાય,  
ગોલાપેર મધુ તાઈ ગોબરિયા ખાય.
ગોલાપેર મધુ તાઈ ગોબરિયા ખાય.
</poem>
{{Poem2Open}}
[દેશમાં ભમરા નથી એટલે જ ગુલાબનું મધુપાન કીડા કરી રહ્યા છે ને!]
[દેશમાં ભમરા નથી એટલે જ ગુલાબનું મધુપાન કીડા કરી રહ્યા છે ને!]
{{Poem2Close}}
<poem>
ખલાસીની ઓરતને ભોળવવી એમાં શી મોટી વાત છે એમ સમજીને કાજીએ ગામની કૂટણીને બોલાવી. ધનદોલતની લાલચ દેવા એને મલુવા પાસે મોકલી :

તારાય ગાંથિયા તાર, દિયામ ગલાર માલા,  
તારાય ગાંથિયા તાર, દિયામ ગલાર માલા,  
દેખિયા તાહાર રૂપ, હોઈયાછિ પાગલા.
દેખિયા તાહાર રૂપ, હોઈયાછિ પાગલા.
</poem>
{{Poem2Open}}
[હે કૂટણી! જઈને કહેજે કે આકાશના તારા પરોવીને હું તારા ગળામાં માળા પહેરાવીશ. તારું રૂપ નીરખીને હું એવો પાગલ બન્યો છું.]

તળાવડીના ઘાટ ઉપર મલુવાને એકલી દેખીને કૂટણીએ કાજીની લાલચો ઠલવી. પહેલી વાર તો ડરીને મલુવા નાસી છૂટી, પણ બીજી વાર જ્યારે કૂટણી એને ફોસલાવવા આવી ત્યારે રોષ કરીને મલુવા બોલી :
તળાવડીના ઘાટ ઉપર મલુવાને એકલી દેખીને કૂટણીએ કાજીની લાલચો ઠલવી. પહેલી વાર તો ડરીને મલુવા નાસી છૂટી, પણ બીજી વાર જ્યારે કૂટણી એને ફોસલાવવા આવી ત્યારે રોષ કરીને મલુવા બોલી :
{{Poem2Close}}
<poem>
સ્વામી મોર ઘરે નાઈ, કિ બોલિબામ તોરે;  
સ્વામી મોર ઘરે નાઈ, કિ બોલિબામ તોરે;  
થાકિલે મારિતામ ઝાંટા, તોર પાક્ના શિરે.
થાકિલે મારિતામ ઝાંટા, તોર પાક્ના શિરે.
</poem>
{{Poem2Open}}
[આજ મારો સ્વામી નથી, એટલે તને શું કહું? નહિ તો હું તારા ધોળા માથા ઉપર સાવરણીના માર મારત.]
[આજ મારો સ્વામી નથી, એટલે તને શું કહું? નહિ તો હું તારા ધોળા માથા ઉપર સાવરણીના માર મારત.]
{{Poem2Close}}
<poem>
કાજીરે કહિઓ કથા, નાહિ ચાઈ આમિ,  
કાજીરે કહિઓ કથા, નાહિ ચાઈ આમિ,  
રાજાર દોસર સેઈ, આમાર સોવામી.
રાજાર દોસર સેઈ, આમાર સોવામી.
</poem>
{{Poem2Open}}
[કહેજે તારા કાજીને કે એની માગણી મારે નથી ખપતી. મારે તો મારો સ્વામી પોતે જ રાજા બરોબર છે.]
[કહેજે તારા કાજીને કે એની માગણી મારે નથી ખપતી. મારે તો મારો સ્વામી પોતે જ રાજા બરોબર છે.]
{{Poem2Close}}
<poem>
આમાર સોવામી શે જે પર્વતેર ચૂડા;  
આમાર સોવામી શે જે પર્વતેર ચૂડા;  
આમાર સોવામી જેમુન; રણ દૌડેર ઘોડા.
આમાર સોવામી જેમુન; રણ દૌડેર ઘોડા.
</poem>
{{Poem2Open}}
[મારો સ્વામી તો મારે મન પહાડના શિખર સમો છે. રણસંગ્રામમાં ઘૂમતા ઘોડા સમાન છે.]
[મારો સ્વામી તો મારે મન પહાડના શિખર સમો છે. રણસંગ્રામમાં ઘૂમતા ઘોડા સમાન છે.]
{{Poem2Close}}
<poem>
આમાર સોવામી જેમુન, આસમાનેર ચાન;  
આમાર સોવામી જેમુન, આસમાનેર ચાન;  
ના હોય દુશ્મન કાજી નઉખેર સમાન.
ના હોય દુશ્મન કાજી નઉખેર સમાન.
</poem>
{{Poem2Open}}
[મારો સ્વામી તો આકાશના ચાંદ સરીખો છે. પીટ્યો કાજી તો એના નખ બરોબર પણ નથી.]
[મારો સ્વામી તો આકાશના ચાંદ સરીખો છે. પીટ્યો કાજી તો એના નખ બરોબર પણ નથી.]
{{Poem2Close}}
{{Poem2Open}}
કૂટણીએ જઈને મલુવાનાં વેણ કાજીને કહી સંભળાવ્યાં. કાજીનો કોપ ભભૂકી ઊઠ્યો. એણે વેર લેવા માટે ચાંદવિનોદ ઉપર હુકમ લખ્યો કે તું પરણવાનો વેરો નથી આપી ગયો. જો આઠ દિવસમાં વેરો નહિ ભરી જા, તો તારાં ઘરબાર જપ્ત થશે.

ઓચિંતાનો હુકમ આવતાં ચાંદ પાંચસો રૂપિયા ભેળા ન કરી શક્યો. મુદત વીતી ગઈ. એના વાડીવજીફા જપ્ત થયા. ચાંદે વિચાર કર્યો :
ઓચિંતાનો હુકમ આવતાં ચાંદ પાંચસો રૂપિયા ભેળા ન કરી શક્યો. મુદત વીતી ગઈ. એના વાડીવજીફા જપ્ત થયા. ચાંદે વિચાર કર્યો :
{{Poem2Close}}
<poem>
આમિ રહિલામ ગાછેર તલાય તાતે ક્ષતિ નાઈ;  
આમિ રહિલામ ગાછેર તલાય તાતે ક્ષતિ નાઈ;  
પ્રાણેર દોસર મલુવારે, રાખિ કોનો ઠાંઈ.
પ્રાણેર દોસર મલુવારે, રાખિ કોનો ઠાંઈ.
</poem>
{{Poem2Open}}
[હું તો ઝાડની છાંયે રહીશ, તેમાં કાંઈ વાંધો નથી. પણ મારી પ્રાણતુલ્ય મલુવાને કયે ઠેકાણે રાખીશ?]

“મલુવા વહાલી! તું તારે પિયર જા. તું આ સંકટ નહિ સહી શકે. તું તારા બાપની લાડકી દીકરી છો, તું પાંચ ભાઈની બહેન છો.”

મલુવા બોલી :
મલુવા બોલી :
{{Poem2Close}}
<poem>
બોને થાકો, છને થાકો, ગાછેર તલાય;  
બોને થાકો, છને થાકો, ગાછેર તલાય;  
તુમિ બિને મલુવાર, નાહિ કો ઉપાય.
તુમિ બિને મલુવાર, નાહિ કો ઉપાય.
</poem>
{{Poem2Open}}
[ભલે વનમાં રહેવું પડે, ભલે ઝાડ હેઠળ વસવું પડે, બાકી તમ વિના મલુવાને બીજો આશરો નથી.]
[ભલે વનમાં રહેવું પડે, ભલે ઝાડ હેઠળ વસવું પડે, બાકી તમ વિના મલુવાને બીજો આશરો નથી.]
{{Poem2Close}}
<poem>
સાત દિનેર ઉપાસ જદિ, તોમાર મુખ ચાઈયા;  
સાત દિનેર ઉપાસ જદિ, તોમાર મુખ ચાઈયા;  
બોડો સુખ પાઈબામ તોમાર ચન્નામિતિ ખાઈયા.
બોડો સુખ પાઈબામ તોમાર ચન્નામિતિ ખાઈયા.
</poem>
{{Poem2Open}}
[સાત દિવસની લાંઘણો પણ જો તમારા મોં સામે જોતાં જોતાં કરવી પડે, તો જરીયે ફિકર નથી. ફક્ત તમારું ચરણામૃત પીવાથી પણ હું મહાસુખ પામીશ.]

મલુવાએ અષાઢ માસે નાકની નથણી વેચીને ઘરનો ગુજારો ચલાવ્યો; શ્રાવણ માસે પગનાં કડલાં; ભાદરવે બાજુબંધ; આસો મહિને રેશમી સાડી : એમ પોતાનાં વસ્ત્રાભૂષણો વેચી વેચીને સહુનું પેટ ભર્યું. અંતે કાંઈ ન રહ્યું ત્યારે ચાંદ પરદેશ રળવા ચાલ્યો; કોઈને કહ્યા વિના અધરાતે છાનોમાનો નીકળી ગયો.

મલુવાના પિયરમાં ખબર પડી કે મલુવા તો બહુ દુઃખી છે. પાંચેય ભાઈઓએ બહેને તેડી જવા બહુ મહેનત કરી, ધાન ખાંડી સુખેદુઃખે મલુવા દિવસ વિતાવે છે.

પાછું વર્ષ પૂરું થયું. કારતક માસે ચાંદ રળીને ઘેર આવ્યો. પરણ્યાનો વેરો ભરીને પાછાં ઘરબાર જપ્તીમાંથી છોડાવ્યાં અને ધણી-ધણિયાણીના મીઠા મેળાપ થયા.
પાછું વર્ષ પૂરું થયું. કારતક માસે ચાંદ રળીને ઘેર આવ્યો. પરણ્યાનો વેરો ભરીને પાછાં ઘરબાર જપ્તીમાંથી છોડાવ્યાં અને ધણી-ધણિયાણીના મીઠા મેળાપ થયા.
{{Poem2Close}}
<poem>
મેવા મિશ્રી શકલ મિઠા, મિઠા ગંગા જલ;  
મેવા મિશ્રી શકલ મિઠા, મિઠા ગંગા જલ;  
તાર થાકિયા મિઠા દેખો, શીતલ ડાબેર જલ.
તાર થાકિયા મિઠા દેખો, શીતલ ડાબેર જલ.
Line 250: Line 291:
તાર થાકિયા મિઠા જદિ પાય હારાનો ધન;  
તાર થાકિયા મિઠા જદિ પાય હારાનો ધન;  
શકલ થાકિયા અધિક મિઠા વિરહે મિલન.
શકલ થાકિયા અધિક મિઠા વિરહે મિલન.
</poem>
{{Poem2Open}}
[મેવા ને મિસરી મીઠાં : એથી મીઠું ગંગાજળ : એથી મીઠું શીતળ નાળિયેર-જળ : એથી મીઠું દુઃખ પછીનું સુખ : એથી વધુ મીઠાશ ખાલી છાતી ભરાય તેમાં રહી છે : એથી વધુ મીઠી ખોવાયેલ ધનની પ્રાપ્તિ છે; પરંતુ એ સહુથી વધુ મીઠું તો વિજોગ પછીનું મિલન છે.]

કાજીએ ફરી વાર ફાંસલો નાખ્યો : કહેવરાવ્યું કે તારા ઘરમાં પરી જેવી ઓરત હોવાના ખબર અમારા દીવાનસાહેબને કોઈ જાસૂસે દીધા છે. અને દીવાનસાહેબે ફરમાવ્યું છે કે આજથી સાત દિવસમાં જો એ પરી દીવાનસાહેબની હજૂરમાં નહિ હાજર કરે તો તને ગરદન મારવામાં આવશે.

સાત દિવસ પૂરા થયા. ચાંદવિનોદને કેદ પકડી ગયા. અને મલુવાએ શું કર્યું?
સાત દિવસ પૂરા થયા. ચાંદવિનોદને કેદ પકડી ગયા. અને મલુવાએ શું કર્યું?
{{Poem2Close}}
<poem>
કાંદિયા કાટિયા મલુવા કોન કામ કરે,  
કાંદિયા કાટિયા મલુવા કોન કામ કરે,  
પંચ ભાઈયે લેખે પત્ર આડાઈ અક્ષરે.
પંચ ભાઈયે લેખે પત્ર આડાઈ અક્ષરે.
</poem>
{{Poem2Open}}
[રોતાં રોતાં એણે પાંચ ભાઈઓને ટૂંકો કાગળ લખ્યો.]

એ કાગળ એણે બાજ પંખીની ચાંચમાં મૂક્યો. ઘણા વખતનું ટેવાયેલું પક્ષી ઇશારામાં જ જઈને પાંચ ભાઈઓને ગામ ઊડી ગયું.

પાંચેય ભાઈઓ ડાંગો લઈને પરબારા ગરદન મારવાના મેદાનમાં ગયા. ચોકીદારનાં માથાં ભાંગીને બનેવીનો જીવ બચાવ્યો. છયે જણા ઘેર જાય, તો ત્યાં મલુવા ન મળે!
પાંચેય ભાઈઓ ડાંગો લઈને પરબારા ગરદન મારવાના મેદાનમાં ગયા. ચોકીદારનાં માથાં ભાંગીને બનેવીનો જીવ બચાવ્યો. છયે જણા ઘેર જાય, તો ત્યાં મલુવા ન મળે!
{{Poem2Close}}
<poem>
ખાલિ પિજરા પઈડા રયે છે, ઉઈરા ગેછે તોતા;  
ખાલિ પિજરા પઈડા રયે છે, ઉઈરા ગેછે તોતા;  
નિબે છે નિશાર દીપ, કોઈરા આંધાઈરતા.
નિબે છે નિશાર દીપ, કોઈરા આંધાઈરતા.
</poem>
{{Poem2Open}}
[પિંજર ખાલી પડ્યું રહ્યું છે. અંદરથી પોપટ ઊડી ગયેલ છે. રાત્રિનો દીવો અંધારું કરીને ઓલવાઈ ગયો છે.]
[પિંજર ખાલી પડ્યું રહ્યું છે. અંદરથી પોપટ ઊડી ગયેલ છે. રાત્રિનો દીવો અંધારું કરીને ઓલવાઈ ગયો છે.]
{{Poem2Close}}
<poem>
બુકેર પાંજર ભાંગે, બિનોદેર કાંદને;  
બુકેર પાંજર ભાંગે, બિનોદેર કાંદને;  
જાર અંતરાય દુઃખ, સેઈ ભાલો જાને.
જાર અંતરાય દુઃખ, સેઈ ભાલો જાને.
</poem>
{{Poem2Open}}
[આક્રંદ કરીને વિનોદનું હૃદયપિંજર ભાંગી જાય છે. એ તો જેના અંતરમાં દુઃખ હોય તે જ બરાબર સમજી શકે.]
[આક્રંદ કરીને વિનોદનું હૃદયપિંજર ભાંગી જાય છે. એ તો જેના અંતરમાં દુઃખ હોય તે જ બરાબર સમજી શકે.]
{{Poem2Close}}
<poem>
પઈરા રયેછે જલેર કલસી, આછે સબ તાઈ;  
પઈરા રયેછે જલેર કલસી, આછે સબ તાઈ;  
ઘરેર શોભા મલ્લુ આમાર, કેવલ ઘરે નાઈ.
ઘરેર શોભા મલ્લુ આમાર, કેવલ ઘરે નાઈ.
</poem>
{{Poem2Open}}
[પાણીની ગાગર પડી રહી છે. બીજું રાચરચીલું પણ રહ્યું છે. કેવળ મારા ઘરનો સાચો શણગાર — મારી મલ્લુ — જ ન મળે!]

રડી રડીને વિનોદ પીંજરા પાસે ગયો : અંદર બેઠેલા બાજ પક્ષીને પૂછ્યું :
રડી રડીને વિનોદ પીંજરા પાસે ગયો : અંદર બેઠેલા બાજ પક્ષીને પૂછ્યું :
{{Poem2Close}}
<poem>
બનેર કોડા, મનેર કોડા, જનમ કાલેર ભાઈ!  
બનેર કોડા, મનેર કોડા, જનમ કાલેર ભાઈ!  
તોમાર જન્ય જદિ આમિ, મલ્લુરે ઉદિશ પાઈ.
તોમાર જન્ય જદિ આમિ, મલ્લુરે ઉદિશ પાઈ.
</poem>
{{Poem2Open}}
[હે વનના પક્ષી! હે મનના પક્ષી! હે મારા જન્મબંધુ! તારી પાસેથી મને મલ્લુનો પત્તો મળશે?]

પક્ષીને તથા પોતાની માને સંગાથે લઈ, ઘરબાર મેલીને વિનોદ વિદેશે ચાલી નીકળ્યો.
પક્ષીને તથા પોતાની માને સંગાથે લઈ, ઘરબાર મેલીને વિનોદ વિદેશે ચાલી નીકળ્યો.
{{Poem2Close}}
<poem>
હાઉલાતે બોશિયા કાન્દે મલુવા સુંદરી;  
હાઉલાતે બોશિયા કાન્દે મલુવા સુંદરી;  
પાલંક છાડિયા બોશે જમીન ઉપરી.
પાલંક છાડિયા બોશે જમીન ઉપરી.
</poem>
{{Poem2Open}}
[જહાંગીરપુરના દીવાનની હવેલીમાં બેસીને મલુવા સુંદરી રડી રહી છે. પલંગ છોડીને એ ભોંય ઉપર બેઠી છે.]

રંગીલા શણગાર સજીને દીવાન એ સુંદરીને મનાવે છે. મલુવા યુક્તિ કરીને જવાબ આપે છે :

“હે દીવાનસાહેબ! મારે બાર મહિનાનું વ્રત ચાલે છે. નવ મહિના થઈ ગયા છે, હવે ત્રણ જ મહિના તમે જાળવી જાઓ. પછી હું ખુશીથી તમને પરણીશ. ફક્ત મારી આટલી પ્રતિજ્ઞા પાળવા દેજો; હું કોઈનું રાંધેલું ધાન નહિ ખાઉં, ને કોઈનું અડકેલું પાણી નહિ પીઉં; પલંગે પથારી નહિ કરું; પરપુરુષનું મોં નહિ જોઉં; આટલું જો નહિ પાળવા દ્યો તો હું જીભ કરડીને મરીશ.”

ત્રણ મહિના વીતી ગયા.
ત્રણ મહિના વીતી ગયા.
{{Poem2Close}}
<poem>
મુખેતે સુગંધિ પાન, અતિ ધીરે ધીરે,  
મુખેતે સુગંધિ પાન, અતિ ધીરે ધીરે,  
સુનાલી રૂમાલ હાતે દેઉઆન પશિલો અન્દરે.
સુનાલી રૂમાલ હાતે દેઉઆન પશિલો અન્દરે.
</poem>
{{Poem2Open}}
[મોંમાં સુગંધી તાંબૂલ અને હાથમાં જરી ભરેલ રૂમાલ : એવો ઠાઠ કરીને દીવાન ધીરે ધીરે ઓરડામાં દાખલ થયો.]

“હે દિલારામ! પલંગ પર આવો!”
“હે દિલારામ! પલંગ પર આવો!”
Line 289: Line 360:
પાંચ ભાઈઓ અને છઠ્ઠો ચાંદવિનોદ પોતાનો મછવો લઈને છૂટ્યા. આઘે આઘે નદીમાં દીવાનની નૌકા સાથે ભેટો થયો. દીવાનના માણસોને મારીને મલુવાને છોડાવી પોતાના મછવામાં ઉઠાવી ગયા.

ચાંદવિનોદના નાતીલાઓએ નિન્દા શરૂ કરી :
ચાંદવિનોદના નાતીલાઓએ નિન્દા શરૂ કરી :
{{Poem2Close}}
<poem>
કેહો બોલે મલુવા જે, હોઈલો અસતી;  
કેહો બોલે મલુવા જે, હોઈલો અસતી;  
મુસલમાનેર અન્ન ખાઈયા ગેલો તાર જાતિ.
મુસલમાનેર અન્ન ખાઈયા ગેલો તાર જાતિ.
</poem>
{{Poem2Open}}
[કોઈ બોલ્યું કે મલુવા સતી નથી રહી. કોઈ કહે છે કે મુસલમાનનું અન્ન ખાવાથી એ વટલાઈ ગઈ છે. ત્રણ ત્રણ મહિના સુધી કાંઈ દીવાનના ઘરમાં ચોખ્ખાં બનીને રહી શકાય જ નહિ!]

વિનોદનો મામો મોટો ખાનદાન હતો! એણે તો કહ્યું કે વિનોદ પણ ન્યાતબહાર! નીકર કરે પ્રાયશ્ચિત! અને બાયડીને કાઢે ઘરબહાર! વિનોદે તો બ્રાહ્મણ પાસે પ્રાયશ્ચિત કર્યું.
વિનોદનો મામો મોટો ખાનદાન હતો! એણે તો કહ્યું કે વિનોદ પણ ન્યાતબહાર! નીકર કરે પ્રાયશ્ચિત! અને બાયડીને કાઢે ઘરબહાર! વિનોદે તો બ્રાહ્મણ પાસે પ્રાયશ્ચિત કર્યું.
{{Poem2Close}}
<poem>
પરાચિતિ કોરિયા બિનોદ, ત્યજે ઘરેર નારી,  
પરાચિતિ કોરિયા બિનોદ, ત્યજે ઘરેર નારી,  
આધારે લુકાઈયા, કાન્દે મલુવા સુન્દરી.
આધારે લુકાઈયા, કાન્દે મલુવા સુન્દરી.
</poem>
{{Poem2Open}}
[પ્રાયશ્ચિત કરીને વિનોદે પોતાની નારી પણ તજી. અંધારે છુપાઈને મલુવા વિલાપ કરવા લાગી.]
[પ્રાયશ્ચિત કરીને વિનોદે પોતાની નારી પણ તજી. અંધારે છુપાઈને મલુવા વિલાપ કરવા લાગી.]
{{Poem2Close}}
<poem>
કોથા જાઈ, કારે કઈ મનેર બેદન,  
કોથા જાઈ, કારે કઈ મનેર બેદન,  
સ્વામીતે છાડિલો જદિ કિ છાડે જીબન.
સ્વામીતે છાડિલો જદિ કિ છાડે જીબન.
</poem>
{{Poem2Open}}
[“ક્યાં જાઉં? મનની વેદના કોને જઈ કહું? સ્વામીએ છોડી, પણ કાંઈ જીવતર મને થોડું છોડવાનું છે!”]

પાંચેય ભાઈઓ બહેન પાસે આવ્યા : ચાલો, બોન, આપણે ઘેર. ત્યાં તને કોઈ જાતની તાણ નહિ આવવા દઈએ.
પાંચેય ભાઈઓ બહેન પાસે આવ્યા : ચાલો, બોન, આપણે ઘેર. ત્યાં તને કોઈ જાતની તાણ નહિ આવવા દઈએ.
{{Poem2Close}}
<poem>
બાપે બુઝાય, ભાઈયે બુઝાય, ના બુઝે સુન્દરી;  

બાહિર કામુલી હોઈયા આમિ થાકિબો સોવામીર બાડી.
બાહિર કામુલી હોઈયા આમિ થાકિબો સોવામીર બાડી.
</poem>
{{Poem2Open}}
[બાપે સમજાવી; ભાઈએ સમજાવી; પણ સુંદરી માનતી નથી. એ તો કહે છે કે હું સ્વામીને ઘેર બહારની ચાકરડી બનીને રહીશ!]

હે સ્વામી!
હે સ્વામી!
{{Poem2Close}}
<poem>
અન્ન જલ ના, નિતે ના પારિબો આમિ;  
અન્ન જલ ના, નિતે ના પારિબો આમિ;  
ભાલો દેઈખ્યા બિયા કોરો સુન્દરી કામિની.
ભાલો દેઈખ્યા બિયા કોરો સુન્દરી કામિની.
</poem>
{{Poem2Open}}
[હું તમને અન્નજલ નહિ લાવી આપી શકું. માટે સારી સ્ત્રી જોઈને તમે પરણી લ્યો.]

નાતીલાઓએ મળીને ચાંદવિનોદને પરણાવ્યો.
નાતીલાઓએ મળીને ચાંદવિનોદને પરણાવ્યો.
મલુવા ધણીને ઘેર છાણવાસીદાં કરે છે, બુઢ્ઢી સાસુની સેવા-ચાકરી કરે છે, અને શોક્યને નાની બહેન ગણી સંભાળે છે.

એક દિવસ ચાંદવિનોદ પીંજરું લઈને બાજ પક્ષીને શિકારે ચાલ્યો. ચાલતો ચાલતો ઘોર જંગલમાં નીકળી ગયો. લપાઈને બેઠો છે. ત્યાં એને કાળા નાગે ચટકાવ્યો. પલકમાં તો ઝેર તાળવા સુધી ચડી ગયું.
એક દિવસ ચાંદવિનોદ પીંજરું લઈને બાજ પક્ષીને શિકારે ચાલ્યો. ચાલતો ચાલતો ઘોર જંગલમાં નીકળી ગયો. લપાઈને બેઠો છે. ત્યાં એને કાળા નાગે ચટકાવ્યો. પલકમાં તો ઝેર તાળવા સુધી ચડી ગયું.
{{Poem2Close}}
<poem>
ઉઈરા જાઓ રે પશુ પાખી કઈઓ માએર આગે;  
ઉઈરા જાઓ રે પશુ પાખી કઈઓ માએર આગે;  
આમિ બિનોદ મારા ગેલામ એઈ જંગલાર માઝે.
આમિ બિનોદ મારા ગેલામ એઈ જંગલાર માઝે.
</poem>
{{Poem2Open}}
[ઊડી જાઓ, વનનાં પશુપંખી! અને મારી માને જઈને કહો કે ચાંદવિનોદ આ જંગલમાં મરી ગયો.]

સમી સાંજે વટેમાર્ગુઓએ માતાને જાણ કરી. સગાંવહાલાં ચાંદના શબ માથે જઈને રોવા લાગ્યાં. ફક્ત મલુવા જ હિમ્મત કરીને બોલી : “ન રડો, ન રડો, ઓ ભાઈ! પ્રથમ પરીક્ષા તો કરાવીએ કે એની નાડમાં પ્રાણ છે કે નહિ!”

Line 321: Line 417:
દુખિયારી મલ્લુ એકલી પડીને વિચારે છે : હાય રે! હું જીવું છું ત્યાં સુધી મારા સ્વામીના કપાળે કાળી ટીલી જ રહેવાની. સદાય મારો સ્વામી દુઃખી થયા કરશે. એ કરતાં મારી આવરદાનો જ અંત કાં ન આણું?

મનથી મરવાનું નક્કી કરીને મલ્લુ નદીને આરે આવી. મન-પવનવેગી નૌકા બાંધી હતી તેમાં બપોર વખતે મલ્લુએ પગ મૂક્યો. પગ મૂકતાંની વાર જ —  
મનથી મરવાનું નક્કી કરીને મલ્લુ નદીને આરે આવી. મન-પવનવેગી નૌકા બાંધી હતી તેમાં બપોર વખતે મલ્લુએ પગ મૂક્યો. પગ મૂકતાંની વાર જ —  
{{Poem2Close}}
<poem>
ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉ સે પાનિ;  
ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉ સે પાનિ;  
કોતો દૂરે પાતાલપુરી આમિ નાહિ જાનિ.
કોતો દૂરે પાતાલપુરી આમિ નાહિ જાનિ.
</poem>
{{Poem2Open}}
[એ તૂટેલા નાવડામાં ઝલક! ઝલક! ઝાલક મારતાં મારતાં નદીના પાણી દાખલ થવા લાગ્યાં. મલ્લુ બોલી કે “હે નદીનાં નીર! હું નથી જાણતી કે પાતાળપુરી આંહીંથી કેટલે દૂર છે. માટે — ]
[એ તૂટેલા નાવડામાં ઝલક! ઝલક! ઝાલક મારતાં મારતાં નદીના પાણી દાખલ થવા લાગ્યાં. મલ્લુ બોલી કે “હે નદીનાં નીર! હું નથી જાણતી કે પાતાળપુરી આંહીંથી કેટલે દૂર છે. માટે — ]
{{Poem2Close}}
<poem>
ઉઠુક ઉઠુક આર ઓ જલ, નાઉએર બાતા બાઈયા.
ઉઠુક ઉઠુક આર ઓ જલ, નાઉએર બાતા બાઈયા.
</poem>
{{Poem2Open}}
[હે વાયરા! તમે ફૂંકો! અને ભલે આ નાવમાં હજુ વધુ પાણી ચડો!]

નાવડું ખેંચાવા લાગ્યું. નીર ભરાવા લાગ્યાં, ત્યાં તો ચાંદવિનોદની બહેન ધા દેતી આવી :

“ઓ ભાભી! તૂટેલ નાવડું છોડી દે! ઘેર ચાલ! ઘેર ચાલ!”

નાવમાંથી મલ્લુ જવાબ વાળે છે :
નાવમાંથી મલ્લુ જવાબ વાળે છે :
{{Poem2Close}}
ના જાઈબો ઘરે આર, શુનો હે નનદિની,  
ના જાઈબો ઘરે આર, શુનો હે નનદિની,  
તોમરા સબેર મુખ દેઈખ્યા, ફાટિ છે પરાની.
તોમરા સબેર મુખ દેઈખ્યા, ફાટિ છે પરાની.