કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૮. બેહદની બારાખડી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. બેહદની બારાખડી|}} <poem> આઘું આઘું ને તોય ઓરું, :::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. :: દૂર દૂર ને છોને દિશાઓને આવરે, :: આવડીક આંખોમાં આવ્યુંને આખરે! :: ઝીલ્યું ન જાય એ શું ઝૂકે છે, વાહ ર...")
 
No edit summary
Line 16: Line 16:
:: સાંજ પડે જોઈ રહું સૂના પમરાટમાં,
:: સાંજ પડે જોઈ રહું સૂના પમરાટમાં,
કો’કવાર કાજળ સું કાળું છવાય
કો’કવાર કાજળ સું કાળું છવાય
::: અને કો’ક વાર ચંદન સું ગોરું.—
::::: અને કો’ક વાર ચંદન સું ગોરું.—
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:: આ રે ગગન સાથે માંડું હું ગોઠડી,
:: આ રે ગગન સાથે માંડું હું ગોઠડી,
Line 22: Line 22:
:: બોલી અબોલ કેવી હૈયાની ઊઘડી!
:: બોલી અબોલ કેવી હૈયાની ઊઘડી!
શબદો વેરાય મારા શૂન્યમાં અગાધ
શબદો વેરાય મારા શૂન્યમાં અગાધ
::: અને શૂન્યને શબદ હું મ્હોરું.—
::::: અને શૂન્યને શબદ હું મ્હોરું.—
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
</poem>
</poem>
૧૬-૭-૬૩
૧૬-૭-૬૩
{{Right|(સંજ્ઞા, પૃ. ૩૧)}}
{{Right|(સંજ્ઞા, પૃ. ૩૧)}}