ટોળાં અવાજ ઘોઘાટ/પ્રારંભિક: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 27: | Line 27: | ||
© લાભશંકર ઠાકર | © લાભશંકર ઠાકર | ||
{{સ-મ|| | {{સ-મ||પ્રથમ આવૃત્તિ : જુન ૧૯૯૦
પુનર્મુદ્રણ : સપ્ટેમ્બર ૧૯૯૫
પ્રત : ૭૫૦}} | ||

{{ | {{સ-મ||રૂ. ૫૫-૦૦}} | ||

{{સ-મ||'''પ્રકાશક'''
ભગતભાઇ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની
મુંબઈ-૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧}} | |||

< | {{સ-મ||'''મુદ્રક'''
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી, સોનગઢ ૩૬૪૨૫૦}} | ||

{{Heading| અર્પણ}} | |||
{{color|Black|'''શ્રી રસિક શાહને'''}} | |||

{{Poem2Open}} | |||
આ સંગ્રહની એક બે રચનાઓને બાદ કરતા કાલક્રમે આ સગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’ એ કાવ્યસંગ્રહ પછીની રચનાઓના સંગ્રહ છે ‘પ્રવાહણ’ ‘ લઘરો’ અને ‘ કાલગ્રંથિ’ એ ત્રણ પુસ્તકો આ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. પણ કાવ્યરચનાના સમયની દૃષ્ટિએ આ સંગ્રહ (ટોળાં અવાજ ઘોંઘાટ) ઉક્ત ત્રણ સંગ્રહોની પૂર્વેનો સમજવાનો છે. કાવ્યોની નીચે વર્ષના નિર્દેશ કર્યોં છે તે કોઈને કોઈ સામયિકમાં પ્રકાશિત થયેલા સમયનો નિર્દેશ છે. અહીં પત્ર લખતા લખતા સર્જનપ્રક્રિયામાં સરી જવાયું હેાય એવા ઉદાહરણો પણ, રચના પ્રક્રિયાની રસપ્રદ સામગ્રીરૂપે, સમાવિષ્ટ કર્યા છે; તો એક લાલકાવ્ય પણ, કાં સાચવી રાખવું એમ સમજીને, આ સંગ્રહમાં મૂકી દીધુ છે. કાવ્યરચનાપ્રક્રિયાના સંદર્ભોમાં લખાયેલા બે ગદ્યલેખો પક્ષ સંગ્રહને અંતે મૂકયા છે. | |||
તો હવે, હમણાં હું છૂટ્ટો. રચનાઓના કાલક્રમે સંગ્રહેાના ક્રમ આ પ્રમાણે છે. (૧) વહી જતી પાછળ રમ્યઘોષા (૨) માણસની વાત (૩) મારે નામને દરવાજે (૪) બૂમ કાગળમાં કોરા (પ) ટોળાં અવાજ ઘોંઘાટ (૬) લઘરો (૭) પ્રવાહણ (૮) કાલગ્રંથિ. તો હવે, હમણાં હું છૂટ્ટો. મારે આજ સુધીનો હિસાબ પ્રકાશિત થઈ ગયો, કાવ્યરચનાઓનો થોડો પોરો ખાઈશ. પછી આ અતિપ્રિય કાવ્યમાધ્યમના સરોવરમાં ડાઈ મારીને ખાબકીશ, હા તરીશ, મારા આનંદ માટે. | |||
‘મનીષા’ વગેરે સામિયકામાં મુગ્ધવયે શ્રી રસિક શાહના લેખો વાંચ્યા ત્યારથી આકર્ષાયો હવા એમના પ્રતિ. પ્રત્યક્ષ મળવાનું બનતા એમના વ્યક્તિત્વનો આજની તારીખ સુધી ચાહક રહ્યો છું. આ સંગ્રહ શ્રી રસિકભાઈને અર્પણ કરતા આનંદ અનુભવું છું. | |||
મિત્ર બની ગયેલા પ્રકાશક શ્રી ભગતભાઈનો આભાર માનું ? | |||
{{Right |તા. ૧૮-૫-’૯૦ }}

{{Right |લાભશંકર ઠાકર }}

{{Poem2Close}} | |||