ટોળાં અવાજ ઘોઘાટ/૩૦ -અજનબી અગેાચર આંતરિક: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦ -અજનબી અગેાચર આંતરિક|}} {{Poem2Open}} લીરેલીરા થઈ ગયા છે. ચીરા-ચીંદરડી ઊડી રહ્યાં છે ચેતનામાં. અરે, એના પણ ધાગે ધાગે ક્રમશ: વસ્ત્રો વણાયાં હતાં, એકધારાં, આનંદમાં. પાટડીમાં, ફાર્મસીના...")
 
No edit summary
Line 12: Line 12:

ઝાલાવાડના ખાડાખડિયાવાળા કાચા વિષમ રસ્તાઓ પરથી ખખડ ખખડ ગાડાં જતાં હોય એમાં જાનડિયું ગાતી હોય જાણે કર્ણરસાયનથી મારું પોષણ કરવા; અને જાનીવાસમાં મધુર નિદ્રાભંગ થતો હોય :
ઝાલાવાડના ખાડાખડિયાવાળા કાચા વિષમ રસ્તાઓ પરથી ખખડ ખખડ ગાડાં જતાં હોય એમાં જાનડિયું ગાતી હોય જાણે કર્ણરસાયનથી મારું પોષણ કરવા; અને જાનીવાસમાં મધુર નિદ્રાભંગ થતો હોય :
{{Poem2Close}}
 
'''સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વાણલાં ભલાં વાયાં'''
'''સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વાણલાં ભલાં વાયાં'''
'''તમે ઊઠો સુભદ્રાબેનના વીરા કે વાણલાં ભલાં વાયાં.'''
'''તમે ઊઠો સુભદ્રાબેનના વીરા કે વાણલાં ભલાં વાયાં.'''