આત્માની માતૃભાષા/43.: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 185: Line 185:
|નિમંત્રણ દઈ દીધું, સરલ છે જ સ્વીકાર્યુંયે.
|નિમંત્રણ દઈ દીધું, સરલ છે જ સ્વીકાર્યુંયે.
}}
}}
{{ps
|ભદ્રઃ
|અહો પ્રિય સુલક્ષણે, અજબ આમ્રપાલી, સદા
}}
{{ps
|
|કરે નગરકાર્ય તું અગમચેતીથી! નાક તું
}}
{{ps
|
|અહો નગરનું! ચલો, સુભટ સૌય પાછા ગૃહે,
}}
{{ps
|
|તથાગત પધારશે નગરશ્રેષ્ઠીને મંદિરે.
}}
{{ps
|આમ્રપાલીઃ
|તથાગત પધારશે ગૃહ નિમંત્રનારી તસે.
}}
{{ps
|ભદ્રઃ
|ગૃહે તવ? તને વળી ગૃહ? વિશાળ વૈશાલીના
}}
{{ps
|
|બધું નગરનું જ તે, નગરનું ઠર્યું કાલનું
}}
{{ps
|
|નિમંત્રણ દીધેલ તેં. ન ગૃહિણી તું, સર્વપ્રિયે
}}
{{ps
|
|સખિ, ન ગૃહિણી વિના ગૃહ
}}
{{ps
|આમ્રપાલીઃ
|ન જાણું એ કાંઈ હું
}}
{{ps
|
|તથાગત પધારશે મુજ ગૃહે બસુ એ જાણું હું.
}}
{{ps
|ચોથોઃ
|નિમંત્રણ ન એવીનું પ્રભુ કદીય સ્વીકારશે.
}}
{{ps
|
|ચલો, જઈ નિમંત્રીએ પ્રભુ.
}}
{{ps
|આમ્રપાલીઃ
|અવશ્ય જા શેખર!
}}
{{ps
|
|તને કંઈ ન ભાન કે પ્રભુ અને હુંમાં સામ્ય છેઃ
}}
{{ps
|
|ન ભેદ ગણીએ અમે જરીય, વ્હેલું તે પ્હેલું! ઓ
}}
{{ps
|
|પડ્યો પથ, સુખેથી સૌ જઈ શકો.
}}
{{ps
|શેખરઃ
|હસે ગર્વથી
}}
{{ps
|
|સમગ્ર પુરને?
}}
ભદ્રઃ અહો પ્રિય સુલક્ષણે, અજબ આમ્રપાલી, સદા
કરે નગરકાર્ય તું અગમચેતીથી! નાક તું
અહો નગરનું! ચલો, સુભટ સૌય પાછા ગૃહે,
તથાગત પધારશે નગરશ્રેષ્ઠીને મંદિરે.
આમ્રપાલીઃ તથાગત પધારશે ગૃહ નિમંત્રનારી તસે.
ભદ્રઃ ગૃહે તવ? તને વળી ગૃહ? વિશાળ વૈશાલીના
તું તો ગણસમગ્રની, નગરની તું; જે કૈં તવ
બધું નગરનું જ તે, નગરનું ઠર્યું કાલનું
નિમંત્રણ દીધેલ તેં. ન ગૃહિણી તું, સર્વપ્રિયે
સખિ, ન ગૃહિણી વિના ગૃહ.
આમ્રપાલીઃ ન જાણું એ કાંઈ હું
તથાગત પધારશે મુજ ગૃહે બસુ એ જાણું હું.
ચોથોઃ નિમંત્રણ ન એવીનું પ્રભુ કદીય સ્વીકારશે.
ચલો, જઈ નિમંત્રીએ પ્રભુ.
આમ્રપાલીઃ અવશ્ય જા શેખર!
તને કંઈ ન ભાન કે પ્રભુ અને હુંમાં સામ્ય છેઃ
ન ભેદ ગણીએ અમે જરીય, વ્હેલું તે પ્હેલું! ઓ
પડ્યો પથ, સુખેથી સૌ જઈ શકો.
શેખરઃ હસે ગર્વથી
સમગ્ર પુરને?
ભદ્રઃ હજીય સમજી, દઈ દે અયે
ભદ્રઃ હજીય સમજી, દઈ દે અયે
નિમંત્રણ તું તારું એહ અમને, ન થા માનિની.
નિમંત્રણ તું તારું એહ અમને, ન થા માનિની.