આત્માની માતૃભાષા/43.: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 493: Line 493:
|ઉરે અદકી વાધતી લહું જ એહ નિર્દોષતા.
|ઉરે અદકી વાધતી લહું જ એહ નિર્દોષતા.
}}
}}
{{ps
|પાંચમોઃ
|અહો વિતથ દોષ – દોષ-કથની કશી આજ આ?
}}
{{ps
|
|ખૂંચે તુજ સદોષતા? નથી જ રૂપ કૈં દોષ.
}}
{{ps
|ભદ્રઃ
|એ
}}
{{ps
|
|
}}
{{ps
|
|બધી અમ સદોષતા! સુબટ ઓ, સુણો શ્રેષ્ઠીઓ,
}}
{{ps
|
|અવશ્ય અનુમોદશો વચન ઉચ્ચરું છું જ જેઃ
}}
{{ps
|
|ઊભી તમ સમક્ષ આ રમણી આમ્રપાલી, ન એ
}}
{{ps
|
|સમગ્ર ગણની હવેથી ગણિતા, થતી મુક્ત એ,
}}
{{ps
|
|નિમંત્રણનું મૂલ્ય એ.– અધિક છે ન. ...સ્વીકારશો?
}}
{{ps
|
|...અવાક ક્યમ સૌ ઊભા, સુભટ શ્રેષ્ઠી?
}}
{{ps
|સૌઃ
|સ્વીકારીએ
}}
Line 500: Line 545:
પાંચમોઃ અહો વિતથ દોષ – દોષ-કથની કશી આજ આ?
ખૂંચે તુજ સદોષતા? નથી જ રૂપ કૈં દોષ.
ભદ્રઃ એ
બધી અમ સદોષતા! સુબટ ઓ, સુણો શ્રેષ્ઠીઓ,
અવશ્ય અનુમોદશો વચન ઉચ્ચરું છું જ જેઃ
ઊભી તમ સમક્ષ આ રમણી આમ્રપાલી, ન એ
સમગ્ર ગણની હવેથી ગણિતા, થતી મુક્ત એ,
નિમંત્રણનું મૂલ્ય એ.– અધિક છે ન. ...સ્વીકારશો?
...અવાક ક્યમ સૌ ઊભા, સુભટ શ્રેષ્ઠી?
સૌઃ સ્વીકારીએ
નિમંત્રણનું મૂલ્ય એ.
નિમંત્રણનું મૂલ્ય એ.
ભદ્રઃ સુભટ-શ્રેષ્ઠી સ્વીકારતા
ભદ્રઃ સુભટ-શ્રેષ્ઠી સ્વીકારતા