ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/૨. ધ રેવન (અનુવાદ): Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 263: Line 263:
બનો શબ્દ એ વિદાયવાણી ઊભા થઈ પાડી બૂમ તાણી
બનો શબ્દ એ વિદાયવાણી ઊભા થઈ પાડી બૂમ તાણી
પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર !
પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર !
જુઠ્ઠી જીભનો એ સંકેત મૂકી જતો ના પીંછું એક
જુઠ્ઠી જીભનો એ સંકેત મૂકી જતો ના પીંછું એક
એકલતા અકબંધ છોડી દે છોડ પૂતળું, દ્વાર !
એકલતા અકબંધ છોડી દે છોડ પૂતળું, દ્વાર !
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર !
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર !