ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ દલાલ/મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ'''}} ---- {{Poem2Open}} આપણે મુંબઈને કયે ખૂણેથી...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ'''}}
{{SetTitle}}
----
{{Heading|મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ | સુરેશ દલાલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે મુંબઈને કયે ખૂણેથી જોઈશું? હકીકતમાં આખા મુંબઈને જોઈ શકીએ એવો અહીં એકે ખૂણો નથી. મુંબઈ તો ઉઘાડું બજાર છે. કોઈ શહેર આટલું વહેલું જાગતું નહીં હોય અને આટલું મોડું સૂતું નહીં હોય. મુંબઈ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે નગરજીવનમાં જીવનનું નહીં પણ નગરનું મહત્ત્વ હોય છે.