ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ દલાલ/અમદાવાદ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''અમદાવાદ'''}}
{{SetTitle}}
----
{{Heading|અમદાવાદ | સુરેશ દલાલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અમદાવાદ છે અને વૈશાખ મહિનો છે. કોઈ સત્તાધીશ જેવું અમદાવાદ આખો દિવસ લાલચોળ રહે છે. અમદાવાદથી થાકેલા એક ઓળખીતાએ અમદાવાદને રિક્ષાઓનું જંગલ કહ્યું હતું એ વાત ભુલાતી નથી. ‘આવ્યા’તા’ની જગ્યાએ ‘આયા ’તા’—અડધો ‘વ’ પણ ખોટો ન વાપરી નાખવો એટલી બધી કરકસર માટે અમદાવાદ યોગ્ય રીતે જાણીતું છે. બંગલાના પ્રવેશદ્વારને ઝાંપો અને અગાસીને ધાબું કહેવામાં આવે છે. અહીંનાં પાણીની જેમ અહીંની ભાષાનો પણ એક સ્વાદ છે.