ગુજરાતી નિબંધ-સંપદા/રઘુવીર ચૌધરી/પન્નાલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''પન્નાલાલ'''}} ---- {{Poem2Open}} કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''પન્નાલાલ'''}}
{{SetTitle}}
----
{{Heading|પન્નાલાલ | રઘુવીર ચૌધરી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ ઊજવે એટલી સ્વાભાવિકતાથી પન્નાલાલે પોતાની ષષ્ટિ ઊજવી હતી. શ્રી ઈશ્વર પેટલીકર અને મને એના મંત્રી થવાનો લાભ મળેલો. — આ મજાક નથી પણ હકીકત છે, એના સમર્થનમાં પન્નાલાલના જ શબ્દો નોંધવા ઠીક રહેશે.