ગુજરાતી ગઝલસંપદા/પ્રસ્તાવના: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 6: Line 6:
ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળ જ્યાં પૂરો થાય છે ત્યારથી જ ગઝલનો આરંભ થાય છે, એવું કહેવામાં જરા અતિશયોક્તિ લાગે પણ ગુજરાતી ગઝલનો ઇતિહાસ તપાસીએ તો એમાં થોડુંક તથ્ય પણ જણાશે. એટલે, અર્વાચીન યુગનો આરંભ થયો ત્યારથી જ ગઝલ ગુજરાતીમાં જોવા મળે છે એમ કહી શકાય. અર્વાચીન કાળના આરંભથી લઈને આજદિન સુધી ગઝલ અનેક સ્થિત્યંતરોમાંથી પસાર થઈ છે અને એ દરેક તબક્કામાં એની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ જોવાં મળે છે. અહીં એ અભિવ્યક્તિની ઝાંખી કરાવવાનો અને એ દ્વારા ગુજરાતી ગઝલની એક વિકાસરેખા આપવાનો ઉપક્રમ છે.

મધ્યકાળના અંતિમ કવિ દયારામ ગરબીઓ દ્વારા જાણીતા છે પણ એમની કેટલીક રચનાઓમાં ગઝલના અંશો જોવા મળે છે. અહીં પણ પ્રેમલક્ષણાભક્તિ કેન્દ્રમાં છે:  

“મિલાઓ કોઈ મહેબૂબ! દુસરી ન હય સલા,
<b>“મિલાઓ કોઈ મહેબૂબ! દુસરી ન હય સલા,<br>
દયા કે પ્રીતમ બિના મરુંગી મેં કાટકે ગલા.”  
દયા કે પ્રીતમ બિના મરુંગી મેં કાટકે ગલા.”</b>
{{Right | – દયારામ}} <br>
{{Right | – દયારામ}} <br>
તો અર્વાચીનોમાં આદ્ય નર્મદની કેટલીક રચનાઓમાં પણ ગઝલ દેખાય છે. જો કે સ્વરૂપ ચુસ્તી હજી જોવા મળતી નથી. બાલાશંકર કંથારિયામાં ગઝલ એનાં મૂળ રંગ-રૂપ સાથે અવતરે છે અને એક મિજાજ પણ જોવા મળે છે: