ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિ અને કવિતા – નર્મદાશંકર દવે (નર્મદ), જ. 1833: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 19: Line 19:
ભાષાનો ગુણ જ એવો છે કે, આપણા જીવનાં જે કર્મ અને જોસ્સા, તેના તે બરાબર ચિતાર આપે છે. શું સલાટોનાં પુતળાથી અને ચિત્રથી અસલ વસ્તુનું ચોખ્ખું સ્વરૂષજ્ઞાન થતું નથી? થાય છે. પણ ભાષામાં કંઈ વિશેષ ગુણ છે, ભાષા તરેહ તરેહવાર રીતે સે’લથી વપરાઈ શકાય છે—રંગ, આકાર અને ગતિ ફેરવાતાં નથી. ભાષાનો કવિતા શક્તિ જોડે પાસેનો ને સીધા સંબંધ છે તેથી ભાષા તેનું કહ્યું તરત ને ઘણું કરે છે. સલાટ અને ચિતારાનાં કામમાં ધારેલી વસ્તુઓ અને પોતાનાં રસજ્ઞાન એની વચમાં બીજી કેટલીક વસ્તુઓ—હથિયારો, હુન્નરની રીતિઓ, કેટલા વિચાર આવી નડે છે, તેથી તેઓનું કામ વધારે મુશ્કેલ થાય છે. ભાષા પોતાનું રસજ્ઞાન ટપ દઈને ભાષામાં બોલી બતાવશે, પણ સલાટને પથરા ને હથિયાર જોઈશે. ચિતારાને પણ કાગળ તે લેખણ જોઈશે ને દેખાઇતું છે કે એ લોકોનો કિસબ ભાષા કવિના કિસબને પાણી ભરાવે છે; તે તેઓ મોટા માનને યોગ્ય છે. તોપણ કેટલાક ભાષા કવિઓએ બેહદ તર્કશક્તિ બતાવી છે કે, જેની આગળ મોટા મોટા સલાટો અને ચિતારા પોઇસ છે, પણ ઉભા રહો. આપણે આડા જૈયેછ. આ રીતનો મુકાબલો કરવો એ ખોટો ન્યાય છે. જુદી જુદી બાબતોનાં માણસોનો મુકાબલો કરવો નહીં, માટે એવા મુકાબલાથી પાછા હઠિયે છૈયે.

અવાજ અને વિચાર એ બેનો પરસ્પરે અને જે વસ્તુઓ વિષે કહેવાનું છે તેની સાથે ઘણો સારો સંબંધ છે, અને એવું છે વાસ્તે કવિઓ પોતાનાં રસજ્ઞાનના તાનમાં મધુરી રસિક કવિતા કરે છે. બ્રીજ ભાષાનો કેશવ કવિ રસિક પ્રિયામાં કહે છે.

<poem>
દોહોરો—જ્યોં બિન દીઠ ન સોહિયે, લોચન લોલ બિશાલ;

   ત્યોહિં કેશવ સકળ કબિ, બિન બાની હી રસાળ. 1

</poem>
અર્થ:—જેમ આંખના ડોળા મોટા ને સારા હોય, પણ કીકી (દૃષ્ટી) વગર શોભતા નથી; તેમ કવિઓ બાની વગર શોભતા નથી. બાની એટલે બોલવાની તથા લખવાની છટા.

‘બાની’ કેટલીક રીતે જરૂરની છે, પણુ શું તેને જ કવિતા કહેવી? હમે

Line 88: Line 90:
</poem>
</poem>
જે અધુરા હોય છે તે બુડે છે ને પૂરા હોય છે તે તરે છે. કવિત રાગ શિખ્યા ને પછી શૃંગારરસને સોબતી કીધો અને પછી નીતિને વિસારી દીધી તો પછી મૂર્ખાઈ અને હાનિમાં કંઈ બાકીજ નહીં. અધુરા આદમી, નાણાં કહડાવવાને કવિતા ઘેર ઘેર ભસે છે, કેટલાક સ્ત્રીઓને જ સારુ ભમે છે તથા તેમાં રમે છે ને લાલાજીને નામે ઓળખાય છે અને નફીકરા સાંડની પેઠે પોતાનું એક મંડળ કરીને તેનીજ સાથે ક્રીડામાં દિવસ પૂરા કરે છે. ટુંકામાં તેની દશા ઘણી શોકપાત્ર થાય છે. અંતે તે રંડીબાજીમાં ગરક થઈ રઝળીરઝળીને પણ (તેનાં રસજ્ઞાન પ્રમાણે) આનંદમાં દીવસ ગુજારી મરણને તાબે થાય છે. કવિતા શિખવાનું ફળ મૂરખ થવાનું નથી, પણ ડાહ્યાં થવાનું છે. માટે સદ્વસ્તુને છોડી અસદ્ વસ્તુ તરફ ઉગતા કવિઓએ મન લગાડવુંજ નહીં. આહા હા! કવિતાથી કેટલા લાભો અને મનરંજન થયાં છે, તેનું દુરાચરણીઓને કંઈ ભાન નથી. કવિતાના લાભ અમૂલ્ય છે. કવિતા કંઈ નઠારી વસ્તુ નથી. કવિતા ઈશ્વરપ્રણિત છે, તે નઠારી હોયજ નહીં. એકની એક વસ્તુ લોકો પોતપોતાની શકિત પ્રમાણે જુદી જુદી રીતે જોય છે ને તેથી કોઈનામાં સારી અસર થાય છે ને કોઈનામાં નઠારી,

દોહોરો.—કવિતાના ભણવા થકી, મન રંજન બહુ થાય;

  નીતિવાત મનમાં ઠસે, દુર્ગુણ નાસી જાય. 1
  નીતિવાત મનમાં ઠસે, દુર્ગુણ નાસી જાય. 1
</poem>
કવિતા કહેવી છે તો કે:—
કવિતા કહેવી છે તો કે:—
<poem>
<poem>