ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/રેલવેસ્ટેશન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''રેલવેસ્ટેશન'''}} ---- {{Poem2Open}} નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્ર...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|રેલવેસ્ટેશન | હર્ષદ કાપડિયા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્રેસ ગાડીને થંભાવી દેવાનું દૈવત હોય છે. એ સૂતું હોય. ગામથી દૂર એકલું સૂતું હોય પણ જરાક આંખ ખોલીને લાલ કરી દે એટલે પત્યું. ફૂંફાડા મારીને દોડતી આવતી ગાડી ડાહી થઈને ઊભી રહી જાય. ગાડીનું એન્જિન સુસવાટા કરતું ઊભું રહીને સમયની ગણતરી કરવા મથામણ આદરે. એના સુસવાટાની પ્લૅટફૉર્મ પરની આમલીની પાંદડીઓ ખરે. એ ખરી ગયેલી પાંદડીઓ જેટલી પળ ગાડીએ ત્યાં રોકોવાનું. | નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્રેસ ગાડીને થંભાવી દેવાનું દૈવત હોય છે. એ સૂતું હોય. ગામથી દૂર એકલું સૂતું હોય પણ જરાક આંખ ખોલીને લાલ કરી દે એટલે પત્યું. ફૂંફાડા મારીને દોડતી આવતી ગાડી ડાહી થઈને ઊભી રહી જાય. ગાડીનું એન્જિન સુસવાટા કરતું ઊભું રહીને સમયની ગણતરી કરવા મથામણ આદરે. એના સુસવાટાની પ્લૅટફૉર્મ પરની આમલીની પાંદડીઓ ખરે. એ ખરી ગયેલી પાંદડીઓ જેટલી પળ ગાડીએ ત્યાં રોકોવાનું. |