ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/ધ્વનિસ્વરૂપ – લાભશંકર પુરોહિત, 1933: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 32. લાભશંકર પુરોહિત | (29.12.1933 —)}}

[[File:32. Labhshankar Purohit.jpg|thumb|center|150px]]

<center>  '''ધ્વનિસ્વરૂપ''' </center>
<center>  '''{{larger|ધ્વનિસ્વરૂપ}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતાની અભિવ્યક્તિનું એક માત્ર વાહન છે ‘શબ્દ’. કવિપ્રતિભાના સ્પર્શથી કાવ્યગત શબ્દ, ઊર્ધ્વરોહી બની, અનેકરંગી અર્થવલયોને પ્રકટ કરવા શક્તિમંત બનતો હોય છે. ‘ધ્વનિ’ સિદ્ધાંતના સમર્થ પ્રતિપાદક આનંદવર્ધન દ્વારા, યોગ્ય રીતે જ, કાવ્યગત ‘શબ્દ’ની આ અર્થલીલાનું ગૌરવ થયું છે. ‘શબ્દ’ની પ્રચ્છન્ન અર્થશક્તિઓને તાગી, સહૃદયચિત્તને આહ્લાદ આપે તેવા રૂપે, એને કાવ્યમાં પ્રયોજવામાં જ કવિની કવિત્વશક્તિની સિદ્ધિ છે. કાવ્યમાં ‘શબ્દ’ અને ‘અર્થ’ દ્વારા અભિવ્યંજના પામતો આ વિશિષ્ટ અર્થ એ ધ્વનિ.