શાંત કોલાહલ/૫ આશાવરી: Difference between revisions

Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
ગોધુલિવેળ ક્ષિતિ પશ્ચિમની જ્વલંત :
ગોધુલિવેળ ક્ષિતિ પશ્ચિમની જ્વલંત :
તારે વિલોલ દ્રગ ઈપ્સિત કામનાનું
તારે વિલોલ દૃગ ઇપ્સિત કામનાનું
અંજાય સ્વપ્ન રમણીય, રહે ન છાનું
અંજાય સ્વપ્ન રમણીય, રહે ન છાનું
પ્રત્યેક અંગતણી ભંગિથી જે સ્ફુરંત.
પ્રત્યેક અંગતણી ભંગિથી જે સ્ફુરંત.