વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
("ન" સુધી પ્રૂફ પૂર્ણ)
(Completed up to પવિત્ર વનસ્પતિ (૩))
Line 2,529: Line 2,529:


પક્ષ (૨).
પક્ષ (૨).
:શુકલપક્ષ, કૃષ્ણપક્ષ (જુઓ : માસના પક્ષ).
:શુક્લપક્ષ, કૃષ્ણપક્ષ (જુઓ : માસના પક્ષ).


પદ (૩).
પદ (૩).
Line 2,538: Line 2,538:


પદદોષ (૧૬).  
પદદોષ (૧૬).  
:શ્રુતિકટુ, સંસ્કાર, હુત, અપ્રયુક્ત, અસમર્થક, નિહિતાર્થ નિરર્થક, અશ્લીલ, અનુચિતાર્થ, અવાચક, ગ્રામ્ય, અપ્રતીત, સંદિગ્ધ, નેયાર્થ, કિલષ્ટ, અવિસૃષ્ટ–વિધેયાંશ, વિરુદ્ધમતિકૃત.
:શ્રુતિકટુ, સંસ્કાર, હુત, અપ્રયુક્ત, અસમર્થક, નિહિતાર્થ નિરર્થક, અશ્લીલ, અનુચિતાર્થ, અવાચક, ગ્રામ્ય, અપ્રતીત, સંદિગ્ધ, નેયાર્થ, ક્લિષ્ટ, અવિમૃષ્ટ–વિધેયાંશ, વિરુદ્ધમતિકૃત.


પદાર્થ (૩).  
પદાર્થ (૩).  
:જીવ, ધાતુ, મૂલ, (વસ્તુરત્નકોશ).
:જીવ, ધાતુ, મૂલ. (વસ્તુરત્નકોશ).
:(૫). (જૈનમત).
:(૫). (જૈનમત).
:આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.  
:આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.  
:જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય.
:(૫).
:જીવાસ્તિકાય, પુડ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય.
:(૬)
:(૬)
:દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય.
:દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય.
Line 2,555: Line 2,556:
:પદાર્થ વિદ્યા (૭).
:પદાર્થ વિદ્યા (૭).
:શિલ્પ, જલ, વાત, દર્શન, નાદ, વિદ્યુલ્લતા, ચુંબકત્વ.
:શિલ્પ, જલ, વાત, દર્શન, નાદ, વિદ્યુલ્લતા, ચુંબકત્વ.
:પરકીયા (૧૪).
 
પરકીયા (૧૪).
:ઉદ્બુદ્ધા, ઉદ્ભાષિતા, ગુપ્તા, વિદગ્ધા, લક્ષિતા, કુલટા, અનુશયાના, મુદિતા, દૃષ્ટિજ્યેષ્ઠા, અસાધ્યા, સાન્ધ્યા, કામવતી, અનુરાગિણી, પ્રેમઅશક્તા.
:ઉદ્બુદ્ધા, ઉદ્ભાષિતા, ગુપ્તા, વિદગ્ધા, લક્ષિતા, કુલટા, અનુશયાના, મુદિતા, દૃષ્ટિજ્યેષ્ઠા, અસાધ્યા, સાન્ધ્યા, કામવતી, અનુરાગિણી, પ્રેમઅશક્તા.


Line 2,577: Line 2,579:
:પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન.
:પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન.


પરિગ્રહ (૩). (જૈનમત). દ્રવ્યપરિગ્રહ, ભાવપરિગ્રહ, દ્રવ્યભાવપરિગ્રહ (૯). ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યક્ષ, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, કુષ્ય.
પરિગ્રહ (૩). (જૈનમત). દ્રવ્યપરિગ્રહ, ભાવપરિગ્રહ, દ્રવ્યભાવપરિગ્રહ  
:(૯). ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યક્ષ, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, કુષ્ય.


પરિચય (૫). (પંચવિધિપરિચય)
પરિચય (૫). (પંચવિધિપરિચય)
Line 2,585: Line 2,588:
:અલક્ષિત, લક્ષિત, માનસિક, વાચિક, કાર્મિક, (વ. ૨. કો.)
:અલક્ષિત, લક્ષિત, માનસિક, વાચિક, કાર્મિક, (વ. ૨. કો.)
:(૧૦)
:(૧૦)
:કાવ્યમાં સર્ગ, કોષમાં વર્ગ, અલંકારમાં પરિચ્છેદ, કથામાં ઉદ્ઘાત, પુરાણમાં અધ્યાય, નાટકમાં અંક, તંત્રમાં પટલ, બ્રાહ્મણમાં કાંડ, સંગીતમાં પ્રકરણ, ભાષ્યમાં અધ્યાય-પાદ.
:કાવ્યમાં સર્ગ, કોષમાં વર્ગ, અલંકારમાં પરિચ્છેદ, કથામાં ઉદ્‌ઘાત, પુરાણમાં અધ્યાય, નાટકમાં અંક, તંત્રમાં પટલ, બ્રાહ્મણમાં કાંડ, સંગીતમાં પ્રકરણ, ભાષ્યમાં અધ્યાય-પાદ.


પરિતાપ (૩)
પરિતાપ (૩)
:ભૌતિક, માનસિક, દૈવી.
:ભૌતિક, માનસિક, દૈવી.
:(૫)
:(૫)
:કુગ્રામવાસ, કુલહીનસેવા, કુટુંબકલેશ, કુમિત્ર, કુભાર્યા.
:કુગ્રામવાસ, કુલહીનસેવા, કુટુંબક્લેશ, કુમિત્ર, કુભાર્યા.


પરિમાણ (૩).
પરિમાણ (૩).
Line 2,599: Line 2,602:


પરીક્ષા (૮)
પરીક્ષા (૮)
:નાડીપરીક્ષા, મળપરીક્ષા, મૂત્રપરીક્ષા, નેત્રપરીક્ષા, જિહ્વા-પરીક્ષા, સ્પર્શપરીક્ષા, રૂપપરીક્ષા, શબ્દપરીક્ષા. (વૈદક).
:નાડીપરીક્ષા, મળપરીક્ષા, મૂત્રપરીક્ષા, નેત્રપરીક્ષા, જિહ્‌વા-પરીક્ષા, સ્પર્શપરીક્ષા, રૂપપરીક્ષા, શબ્દપરીક્ષા. (વૈદક).


પરોક્ષ પ્રમાણ (૫)  
પરોક્ષ પ્રમાણ (૫)  
Line 2,607: Line 2,610:
:સુમેરૂ, હિમાચલ, ઇંદ્રકિલ, કૈલાસ, ઉદયગિરિ, અસ્તગિરિ, મંદરાચલ.
:સુમેરૂ, હિમાચલ, ઇંદ્રકિલ, કૈલાસ, ઉદયગિરિ, અસ્તગિરિ, મંદરાચલ.
:(૭). (જૈનમત).
:(૭). (જૈનમત).
:ચુલ્લહિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવાન, રુકમી, શિખરી, મંદર.
:ચુલ્લહિમવાન, મહાહિમવાન્, નિષધ, નીલવાન, રુકમી, શિખરી, મંદર.
:(૭)
:(૭)
:મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિંધ્ય, ગંધમાદન. પરિયાત્ર.
:મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિંધ્ય, ગંધમાદન. પરિયાત્ર.
Line 2,631: Line 2,634:


પલ્લવિત વૃક્ષ (૧૦).
પલ્લવિત વૃક્ષ (૧૦).
:સુંદરીના સ્પર્શથી પ્રિયંગુલતા, પાનની પિચકારીથી મૌલસરી, પગના આઘાતથી અશોક, દૃષ્ટિપાતથી તિલક, આલિંગનથી કૃષક, મૃદુ વર્તાવથી મંદર, હાસ્યથી પટુ, ફૂંકથી ચંપો, ગાનથી આંબો, નૃત્યથી કચનાર. (કવિની :કલ્પના).
:સુંદરીના સ્પર્શથી પ્રિયંગુલતા, પાનની પિચકારીથી મૌલસરી, પગના આઘાતથી અશોક, દૃષ્ટિપાતથી તિલક, આલિંગનથી કૃષક, મૃદુ વર્તાવથી મંદર, હાસ્યથી પટુ, ફૂંકથી ચંપો, ગાનથી આંબો, નૃત્યથી કચનાર. (કવિની કલ્પના).


પલ્લવી (૮)
પલ્લવી (૮)
Line 2,643: Line 2,646:


પવિત્ર નદી (૯).
પવિત્ર નદી (૯).
:ગંગા, જમના, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયૂ, ક્ષિપ્રા.
:ગંગા, જમના, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, ક્ષિપ્રા.


પવિત્ર વનસ્પતિ (૩).  
પવિત્ર વનસ્પતિ (૩).