શાંત કોલાહલ/જાગ, જાગ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 24: | Line 24: | ||
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? | આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? | ||
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? | કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? | ||
::::કરણ મહીં અતિભોગ તણી નહિ | ::::કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ? | ||
છલનામય અંધાર થકી | છલનામય અંધાર થકી ઉદ્ભુત વા ભયની ભ્રાન્તિ ? | ||
જો કોણ ધરીને દર્પ | જો કોણ ધરીને દર્પ | ||
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે | તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે | ||
Line 44: | Line 44: | ||
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, | જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, | ||
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન. | તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન. | ||
{{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }} | {{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }} |