શાંત કોલાહલ/શાંત કોલાહલ: Difference between revisions

Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
Line 4: Line 4:
<center>'''શાન્ત  કોલાહલ'''</center>
<center>'''શાન્ત  કોલાહલ'''</center>


<poem>રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
{{block center|<poem>રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
:::આ ગુલ્મને આંગણ
:::આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં.
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં.
Line 22: Line 22:
:::રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
:::રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
સુષુપ્તિનો જે અનુબોધ
:::કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !</poem>
:::કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !</poem>}}


{{HeaderNav2 |previous = ઓરડે અજવાળાં|next =કલ્પવલ્લી }}
{{HeaderNav2 |previous = ઓરડે અજવાળાં|next =કલ્પવલ્લી }}