શાંત કોલાહલ/૧૮ રૂપને મ્હોરે: Difference between revisions

Jump to navigation Jump to search
(+created chapter)
 
No edit summary
Line 2: Line 2:
<center>'''૧૮ રૂપને મ્હોરે'''</center>
<center>'''૧૮ રૂપને મ્હોરે'''</center>


<poem>નેણ લુભામણ રૂપને મ્હોરે રમતો રહે કાળ,
{{block center|<poem>નેણ લુભામણ રૂપને મ્હોરે રમતો રહે કાળ,
સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ,
સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ,
:::જવાની જોઈ ઘણી નખરાળ,
:::જવાની જોઈ ઘણી નખરાળ,
Line 17: Line 17:
હરિયાળીનો હાવ ને હેઠળ
હરિયાળીનો હાવ ને હેઠળ
::::પાતાળ ઘેરાં જલ;
::::પાતાળ ઘેરાં જલ;
શેવાળે ભરવી તે શી ફાળ?....
::::શેવાળે ભરવી તે શી ફાળ?....


કેટલા ધરે વેશ ને
કેટલા ધરે વેશ ને
Line 23: Line 23:
ચાલ જો લેતાં આવડી તો ભાઈ
ચાલ જો લેતાં આવડી તો ભાઈ
::::ખેલિયે પલે પલ.
::::ખેલિયે પલે પલ.
-તો સ્હેલી શેરની સા’વી યાળ...</poem>
::::– તો સ્હેલી શેરની સા’વી યાળ...</poem>


{{HeaderNav2 |previous = ૧૭ એઈ વ્હાલીડા|next =મલય પવન }}
{{HeaderNav2 |previous = ૧૭ એઈ વ્હાલીડા|next =મલય પવન }}