શાંત કોલાહલ/ભૂલીએ જુદાઈ ભાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
(+created chapter)
 
No edit summary
Line 2: Line 2:
<center>'''ભૂલીએ જુદાઈ ભાઈ'''</center>
<center>'''ભૂલીએ જુદાઈ ભાઈ'''</center>

<poem>આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ !
{{block center|<poem>આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ !
એક હવાને જ વાણે રહે તવ આપણો તંત વણાઈ.
એક હવાને જ વાણે રહે તવ આપણો તંત વણાઈ.

Line 18: Line 18:
આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું;
આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું;
એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ,
એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ,
::::::ભૂલીએ જુદાઈ, ભાઈ !</poem>
::::::ભૂલીએ જુદાઈ, ભાઈ !</poem>}}

{{HeaderNav2 |previous = ફરી જુદ્ધ|next =હે અભિનવ-પથ-યાત્રિક }}
{{HeaderNav2 |previous = ફરી જુદ્ધ|next =હે અભિનવ-પથ-યાત્રિક }}