રચનાવલી/૭૬: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭૬. છાયા રેખાઓ (અમિતાભ ઘોષ) |}} {{Poem2Open}} ભારતીય લેખક જ્યારે અંગ્રેજીમાં લખે છે ત્યારે એ ભારતીય સાહિત્ય કહેવાય છે; જ્યારે ભારતીય લેખક ભારતની ભાષામાં લખે છે ત્યારે એ પ્રાદેશિક સાહ...")
 
No edit summary
Line 13: Line 13:
અભિતાભ ઘોષ અત્યારે ‘ધ ન્યૂ યોર્કર’ અને ‘ગ્રાન્ટા’ સાથે સંકળાયેલા એક સજાગ પત્રકાર છે. અને એ સજાગ પત્રકારનું સજીવ સંવેદન એમને અનેક સરહદો સાથે, અનેક સંસ્કૃતિઓ સાથે સાંકળે છે. અમિતાભ ઘોષની ચેતના આંતરરાષ્ટ્રીય છે. ભાષા અને શૈલીની મૌલિકતાને કારણે એમની ખાસ નોંધ લેવાયેલી છે. એન્થની બર્ગેસ કહે છે કે એમની સિદ્ધિ નોંધપાત્ર છે અને રચનારીતિએ લાગે વળગે છે ત્યાં સુધી આપણે અમિતાભ ઘોષ પાસેથી ઘણું બધું શીખી શકીએ તેમ છીએ. વિશ્વના મુખ્ય અંગ્રેજી ધારાના લેખકોને પણ જો એમની લેખનશૈલી અનુસરવા માટે લલચાવતી હોય તો એ વાત એમની નવલકથા સિદ્ધિ માટે નાનીસૂની નથી.  

{{Poem2Close}}
{{Poem2Close}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૭૫
|next =  
|next = ૭૭
}}
}}