યાત્રા/દીઠી તને: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દીઠી તને|}} <poem> મેં દૂરથી, નજદીકથી, દીઠી તને. કો દૂરથી રળિયામણું, કો સેાડમાં સોહામણું, પણ દૂરમાં કે અન્તિકે તું મોહના, એવી જ ને એવી સદા, સર્વત્ર સુન્દર, નિત્યમોહન, સોહના હું શોચત...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 12: Line 12:
તું મોહના,
તું મોહના,
એવી જ ને એવી સદા,
એવી જ ને એવી સદા,
સર્વત્ર સુન્દર, નિત્યમોહન, સોહના
સર્વત્ર સુન્દર, નિત્યમોહન, સોહના !


હું શોચતો’તોઃ
હું શોચતો’તોઃ
Line 21: Line 21:
મેં નેત્ર મીંચ્યાંઃ
મેં નેત્ર મીંચ્યાંઃ
પૂંઠળે પાંપણ તણા પરદા તણી
પૂંઠળે પાંપણ તણા પરદા તણી
ચક્ર એક રહ્યું ઘૂમી
ચક્ર એક રહ્યું ઘુમી
તેજના દંતે, કિનારો ઇન્દ્રધનુ શી ચમકતી.
તેજના દંતે, કિનારો ઇન્દ્રધનુ શી ચમકતી.


Line 28: Line 28:
મૂર્તિ કો મીઠી હતીઃ
મૂર્તિ કો મીઠી હતીઃ


હસતી સિતારાઓ તણી ફ઼ળી લઈ કિરણાવલિ,
હસતી સિતારાઓ તણી કૂંળી લઈ કિરણાવલિ,
રક્ત અળતા શી હથેળી આશિ મુદ્રાથી ધરી,
રક્ત અળતા શી હથેળી આશિમુદ્રાથી ધરી,
જોતી હતી :
જોતી હતી :


જાણે યુગેથી જાણતી મુજને હતી,
જાણે યુગોથી જાણતી મુજને હતી,
જાણે પ્રતીક્ષા માહરી વિશ્રમ્ભથી કરતી હતી.
જાણે પ્રતીક્ષા માહરી વિશ્રમ્ભથી કરતી હતી.


Line 54: Line 54:


ને આંખ જાગી,
ને આંખ જાગી,
તે ધરા ઉપર તને દીઠી તહીં–
તો ધરા ઉપર તને દીઠી તહીં–
એ મોહના, એ સોહના,
એ મોહના, એ સોહના,
પૃથ્વી પરે મુજ પ્રાર્થનાની પૂર્તિ શી!
પૃથ્વી પરે મુજ પ્રાર્થનાની પૂર્તિ શી!