એકોત્તરશતી/૮. સોનાર તરી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સોનાની હોડી (સોનાર તરી)}} {{Poem2Open}} ગગનમાં મેઘ ગાજે છે, ગાઢ વૃષ્ટિ થાય છે. કાંઠા પર હું એકલો બેઠો છું, કોઈ આશા નથી. ઢગલે ઢગલા ને ભારે ભારા ધાન કાપવાનું પૂરું થયું છે. ભરી ભરી નદી અસ્ત...")
 
(Added Years + Footer)
Line 11: Line 11:
જેટલું ચાહે તેટલું હોડી પર લઈ લે. હજી છે?-હવે નથી, ચઢાવી દીધું. અત્યાર સુધી નદીને કિનારે જેને લઈને હું ભુલાવામાં પડેલો હતો તે બધું થપ્પી પર થપ્પી કરી ચઢાવી દીધું. હવે કરુણા કરીને મને લઈ લે.  
જેટલું ચાહે તેટલું હોડી પર લઈ લે. હજી છે?-હવે નથી, ચઢાવી દીધું. અત્યાર સુધી નદીને કિનારે જેને લઈને હું ભુલાવામાં પડેલો હતો તે બધું થપ્પી પર થપ્પી કરી ચઢાવી દીધું. હવે કરુણા કરીને મને લઈ લે.  
જગા નથી, જગા નથી, એ નાની હોડી મારા સોનાના ધાનથી ભરાઈ ગઈ છે. શ્રાવણના ગગનને ઘેરીને ગાઢ વાદળાં ફરે છે. સુની નદીને કાંઠે હું પડી રહ્યો. જે કાંઈ હતું તે સોનાની હોડી લઈ ગઈ.
જગા નથી, જગા નથી, એ નાની હોડી મારા સોનાના ધાનથી ભરાઈ ગઈ છે. શ્રાવણના ગગનને ઘેરીને ગાઢ વાદળાં ફરે છે. સુની નદીને કાંઠે હું પડી રહ્યો. જે કાંઈ હતું તે સોનાની હોડી લઈ ગઈ.
<br>
ફેબ્રુઆરી-માર્ચ, ૧૮૯૨
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br>
‘સોનાર તરી’
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૭. અહલ્યાર પ્રતિ |next =૯. હિં ટિ છટ્  }}